1. Home
  2. Tag "government scheme"

સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકારના પ્રતિબદ્ધ : ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની ગરીબો અને વંચિતોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તે માટે રાજ્ય સરકારે ઘણી યોજનાઓમાં લાભો અને સહાયની સંખ્યામાં વૃદ્ધિ પણ કરી છે. સરકાર સૌના સાથવારે વિકાસની તરફ આગળ વધી રહી છે. જનપ્રતિનિધિઓ પણ […]

દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.

નવી દિલ્હી : જો તમે દીકરીને જન્મ આપ્યો છે અને તેના ભવિષ્યની ચિંતા સતાવે છે તમને?  તો સરકાર પાસે છે તમારી દીકરીના સુરક્ષિત ભવિષ્યની યોજનાઓ. જેને બાલિકા સમૃદ્ધિ યોજના કહે છે. શું છે બાલિકા સમૃદ્ધિ યોજના, અહીં વાંચો આ યોજનાનો ઉદ્દેશ્ય  અને લાભો. આ યોજના ભારત સરકાર દ્વારા નિર્ધારિત ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં 15 […]

મણિપુરઃ ચારથી વધારે સંતાન ધરાવતા પરિવારને સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવી દિલ્હીઃ દેશમાં વસતી 120 કરોડને પાર પહોંચી છે, બીજી તરફ વસ્તિ નિયંત્રણ માટે પગલા ભરવામાં આવી રહ્યો છે. દરમિયાન મણિપુરમાં ચારથી વધારે સંતાનો ધરાવતા પરિવારોને સરકારી યોજનાઓનો લાભ નહીં આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય કેબિનેટે વટહુકમ તરીકે મણિપુર રાજ્ય વસ્તી આયોગની સ્થાપનાને મંજૂરી આપી હતી સરકાર […]

લુણાવાડાઃ ભંગારની દુકાનમાંથી સરકારી યોજનાની સાઈકલો મળતા ખળભળાટ

અમદાવાદઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને દર વર્ષે સરકાર દ્વારા સાઈકલ આપવામાં આવે છે. દરમિયાન લુણાવાડામાં એક ભંગારની દુકાનમાંથી સરકારની વિવિધ યોજનામાં અપાતી સાઈકલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ભંગારના જથ્થામાંથી એક બે નહીં પરંતુ 15 જેટલી સાઈકલ મળી આવતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર લુણાવાડા શહેરમાં ગોધરા […]

આ તમામ ,સરકારી યોજનાઓ હેઠળ મહિલાઓ પણ શરુ કરી શકે છે પોતાનો વ્યવસાય

દિલ્હી – સમગ્ર વિશ્વમાં ગ્રાહક બજારના લીસ્ટમાં આપણો દેશ બીજા નંબરે આવે છે, છેલ્લા ઘણા વર્ષોથી, ખોરાક, પ્રવાસ, સુંદરતા જેવા ઘણા ક્ષેત્રોમાં અવનવા વ્યવસાયો શરુ થયા છે , જો કે મહિલાો પમ હવે બિઝનેસમાં આગળ વધી છે પરંતુ પુરુષો કરતા આ પ્રકારના વ્યવસાયમાં મહિલાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. એક એક સર્વે રિપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code