1. Home
  2. Tag "government"

કોરોનાની રસીની તૈયારીઓ, 94 હજાર પોલીસ અધિકારી-કર્મચારીનું લિસ્ટ સરકારને મોકલાયું

અમદાવાદઃ ભારતમાં કોરોનાની રસીનું ટ્રાયલ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં કોરોનાની રસી આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સૌ પ્રથમ તબીબો, નર્સ અને હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કામાં 94 હજાર જેટલા પોલીસ કર્મચારી-અધિકારી તથા 50 હજાર […]

ઈન્ટર્ન તબીબોની હડતાળ યથાવત, સરકારના નિર્ણયની સામે વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ ગુજરાતમાં ઈન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યાં છે અને આજે બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી હતી. તેમજ નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે હડતાળ ઉપર ઉતરેલા ઈન્ટર્ન તબીબોની ગેરહાજરી પૂરવાના આદેશ સામે ઈન્ટર્ન તબીબોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, અમે એપ્રિલથી સતત કોવિડ ડ્યુટીમાં ફરજ બજાવી રહ્યા છીએ. 9 મહિનાની હાજરી ઇન્ટર્નશિપમાં […]

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં નામાંકિત તબીબો માનદ સેવા આપશે

અમદાવાદઃ ગુજરાતની સરકારી હોસ્પિટલોના દર્દીઓને પણ જાણીતા તબીબોની સેવાનો લાભ મળી રહે તે દિશામાં સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં જાણીતા તબીબોને માનદ સેવા માટે આમંત્રણ આપવામાં આવશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે સાંજની ઓપીડી પણ શરૂ કરવામાં આપશે.. નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે […]

RBI ડિવિડન્ડ તરીકે કેન્દ્ર સરકારને રૂ.57,128 કરોડ ચૂકવશે

નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન RBI ડિવિડન્ડ પેટે સરકારને 57128 કરોડ રૂપિયા ચૂકવશે ગત વર્ષે RBIએ સરકારને ડિવિડન્ડ પેટે 1.76 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા ઇસીએફ હેઠળ કન્ટીજન્સી રિસ્ક બફર 5.5 ટકા રખાશે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન આરબીઆઇ ડિવિડન્ડ પેટે સરકારને 57128 કરોડ રૂપિયા ચૂકવશે. ગત વર્ષે RBIએ ડિવિડન્ડ તરીકે 1.76 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code