પ.બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીને મની લોન્ડરિંગ કેસમાં મળી રાહત, સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટરજીને ‘નોકરી માટે રોકડ’ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શરતી આગોતરા જામીન મંજૂર કર્યા છે. ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ઉજ્જલ ભૂયણની બેન્ચે જણાવ્યું હતું કે ચેટરજીને 1 ફેબ્રુઆરી, 2025ના રોજ મુક્ત કરવામાં આવશે, જો કે શિયાળાની રજાઓ પહેલા ટ્રાયલ કોર્ટના આરોપો નક્કી કરવામાં આવે અને જાન્યુઆરી 2025ના […]