ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-2.O અંતર્ગત આર્થિક સહાય અપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને 10 લાખથી50 કરોડ સુધીની આર્થિક સહાય મળશે, ખૂટતા વર્ગખંડ બાંધકામ, વિશિષ્ટ ખંડોના નિર્માણ સહિત સુવિધાઓ ઊભી કરવા80:20ના ધોરણે સહાય અપાશે ગાંધીનગરઃ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત […]