ગામડાં અને તાલુકામાં પંચાયત કચેરીઓના બાંધકામ માટે સરકારે ગ્રાન્ટમાં કર્યો વધારો
નવીન પંચાયત ઘરો માટે ગ્રામ પંચાયતોને 25 થી 40 લાખ રૂપિયાની અપાશે ગ્રામ પંચાયત ઘર સાથે તલાટીના આવાસ બનાવાશે જિલ્લા પંચાયતને નવીન મકાનના નિર્માણ માટે 52 કરોડ અપાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એવી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવી સુવિધા યુક્ત કચેરીઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો […]