Homeગુજરાતીલોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી...

લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી

નવી દિલ્હીઃ લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી. સરકારે રૂ. 87 હજાર સાતસો બાંસઠ કરોડથી વધુના કુલ વધારાના ખર્ચને અધિકૃત કરવા માટે સંસદની મંજૂરી માંગી હતી. નાણાકીય વર્ષ 2024-25 ની સેવાઓ માટે ભારતના સંકલિત ભંડોળમાંથી ચોક્કસ વધુ રકમ એકત્ર કરવા અને ચૂકવણીને અધિકૃત કરવા માટે ગૃહ વિનિયોગ વિધેયક માટે પણ સંમત થયા છે.

ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તે છેલ્લા ત્રણ વર્ષમાં 8.3 ટકાનો વૃધ્ધિ દરનો સાક્ષી રહ્યો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img