અમદાવાદમાં લાલ દરવાજા મ્યુનિ. બસ સ્ટેન્ડ પર હવે પ્રવાસીઓને ગરમી નહીં લાગે
લાલ દરવાજા ટર્મિનલ પર ખસની ટટ્ટી લગાવાઈ અસહ્ય ગરમીથી પ્રવાસીઓને રાહત મળશે શહેરના અન્ય મ્યુનિ. બસ સ્ટેન્ડમાં ખસના પડદા લગાવાશે અમદાવાદ: શહેરમાં તાપમાન વધતું જાય છે. અને એપ્રીલ-મેમાં રેકર્ડબ્રેક ગરમીની આગાહી કરવામાં આવી છે. ત્યારે એએમટીએસ દ્વારા ઉનાળાની ગરમીમાં પ્રવાસી શહેરીજનોને રાહત આપવામાં માટે લાલ દરવાજા મ્યુનિના મુખ્ય બસ ટર્મિનસ પર ખસની ટટ્ટી લગાવી છે. […]