1. Home
  2. Tag "groundnut production"

ગીર સોમનાથમાં ચાલુ વર્ષે 1.92 મેટ્રીક ટનથી વધુ મગફળીના ઉત્પાદનનો અંદાજ

અમદાવાદઃ ગીર સોમનાથનો મુખ્ય પાક ગણાતો મગફળીનું ચાલું વર્ષે મબલખ ઉત્પાદન થયું છે. ચાલુ વર્ષે ગીર સોમનાથના કોડીનાર માર્કટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં બંપર વધારો થયો છે. 6 હજાર ગુણીના વેચાણ સામે 10 હજાર ગુણીની આવક થતા યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને 3 તારીખ સુધી મગફળી ન લાવવા અપીલ કરી હતી. યાર્ડમાં ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતા વધુ […]

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 30.92 લાખ ટન થવાની ધારણા, સોમા’એ વ્યક્ત કર્યો અંદાજ

રાજકોટઃ આ વર્ષે સારા ચોમાસા અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. હાલ સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)એ  ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 30.92 થવાનો અંદાજ દર્શાવ્યો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશનની વાર્ષિક સભા કાગવડ ખોડલધામ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલ […]

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 24.87 લાખ ટન થવાનો અંદાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રથમ રહેશે

રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે  સારા વરસાદ અને સિચાઈની કોઈ અગવડ ન પડતા મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા છે. જો કે ઝાલાવડ પંથક સહિત કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકમાં સુકારા નામના રોગચાળાને કારણે ઉત્પાદનમાં થોડી અસર પણ થઈ છે. આમ છતાં ગુજરાતમાં 24.87 લાખ ટન મગફળીનો પાક થવાની ધારણા છે. આ વખતે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code