ઇ-વે બિલ રિટર્ન નહીં ભરાયા હોય તો 15મી ઓગસ્ટથી બ્લૉક થવા લાગશે
અમદાવાદઃ કોરોના મહામારીને લીધે જીએસટી કાયદા હેઠળ ઇ વે બિલનું રિટર્ન બે કે તેથી વધારે વખત ન ભરાયું હોય તો જીએસટી વિભાગ છૂટછાટ આપતો હતો. ઇ વે બિલ બનવાની પ્રક્રિયાને બ્લોક કરાતી ન હતી પરંતુ હવે આ છૂટછાટ 15 ઓગસ્ટથી બંધ થવા જઇ રહી છે. સ્વતંત્રતા દિવસથી હવે રિટર્ન નહીં ભરાયા હોય તો તે બ્લોક […]


