1. Home
  2. Tag "GST"

આજે ભારત બંધ – મોંધવારી, જીએસટી અને વધતા ઈંધણના ભાવને લઈને વેપારી સંગઠનોની હડતાળ

આજે ભઆરત બંધ વધતી મોંધાવારીને લઈને વેપારી સંગઠનો હડતાળ પર દેશના 8 કરોડ વેપારીઓનું ભારતબંદને સમર્થન દિલ્હી – સમગ્ર દેશભરમાં જીએસચી અને વધતી મોઁધવારીના ભાવને લઈને અનેક વેપારી સંગઠનો મળીને અંદાજે 8 કરોડ લોકો દ્વારા આજે ભારતબંધની ઘઓષણા કરાઈ છે અને  હડતાળ પર ઉતર્યા છે,હાલ એક બાજુ દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તો આજે […]

26 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારત બંઘ – દેશભરના 8 કરોડ જેટલા વેપારી ઉતરશે હડતાળ પર

26 ફેબ્રુઆરીના રોજ ટ્રાન્સપોર્ટરો દ્વારા ચકકાજામ ક વેપારી નેતાઓ સંગઠનએ બંધનું એલાન કર્યું દિલ્હીઃ- સમગ્ર દેશ કોરોના મહામારીથી ઊભરીને બહાર આવી રહ્યો છે વિતેલા વર્ષ દરમિયાન કોરોના સાથે સાથે અનેક આંદોલનએ પણ જોર પકડ્યુ છે ત્યારે હાલ પણ દેશમાં ખેડૂત ઉગ્ર આંદલન સાથે જોડાયો છે, તો હવે બીજી તરફ વેપારી વર્ગ અને નેતાઓ પણ એક […]

પેટ્રોલિયમ પ્રોડક્ટસને GST હેઠળ લાવવા પેટ્રોલિયમ મંત્રીની GST કાઉન્સિલને વિનંતી

ભારતમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે પેટ્રોલિયમ મંત્રીની અપીલ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જીએસટી કાઉન્સિલને કરી વિનંતી પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટીના નેજા હેઠળ તાત્કાલિક લવાય નવી દિલ્હી: ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે ત્યારે પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ કાઉન્સિલને વિનંતી કરી હતી કે તે શક્ય તેટલા વહેલા […]

સમગ્ર દેશમાં GST વળતર મેળવવા બાબતે ગુજરાત ત્રીજા સ્થાન પર આવ્યું

જીએસટી વળતર બાબાતે ગુજરાત ત્રીજા સ્થાન પર પહેલા સ્થાને મહારાષ્ટ્ર આવ્યું દિલ્હી-સમગ્ર દેશમાં વિતેલા વર્ષ દરમિયાન કોરોનાનો કહેર વર્તાયો હતો જેની અસર હાલ સુધી થોડી ઘણી જોવા મળી રહી છે, ત્યારે જીએસટી મામલે પણ કોરોનાની ઈફેક્ટ સાફ જોવા મળી છે. તેના કલેક્શનમાં મોટે ભાગે ઘટાડો નાંધાયો હતો. જો કે હવે વિતેલા મહિના ડીસેમ્બર-જાન્યુઆરીમાં જીએસટીની આવક […]

GSTના અધિકારીઓ સર્વ દરમિયાન રિકવરી નહીં કરી શકે

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી માટે અધિકારીઓ દ્વારા સર્ચ કરવામાં આવે છે. ત્યારે હવે અધિકારીઓ સર્વ દરમિયાન કોઈપણ રીતે રિકવરી નહીં કરી શકે. જો રિકવરી કરવામાં આવશે તો અધિકારી સામે પગલા ભરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીમાં એક વેપારીને ત્યાં જીએસટીના અધિકારીઓ દ્વારા સર્ચ દરમિયાન રિકવરી મામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં જીએસટીના અધિકારીઓ વિડીયો […]

ગુજરાતમાં GST કલેકશનમાં રેકોર્ડબ્રેક વધારોઃ 7769 કરોડનું કલેકશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી બાદ હવે વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયા છે અને જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યું છે. દરમિયાન 2021ના જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં જીએસટીનું કલેકશન રૂ 7,769 કરોડની રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. ગત વર્ષની સરખામણીમાં જીએસટી કલેકશનમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2020ના જાન્યુઆરી માસમાં ગુજરાતમાં જીએસટીનું […]

નાણાં મંત્રાલયે રાજ્યોને GST મહેસુલ વળતરની બાકીની રકમની કરી ચૂકવણી

– રાજ્યો માટે રાહતના સમાચાર – નાણાં મંત્રાલયે GST મહેસુલ વળતરમાં બાકીની રકમની કરી ભરપાઈ – આ સુવિધા હેઠળ રાજ્યોને કુલ 72,000 કરોડ આપવામાં આવ્યા દેશના રાજ્યો માટે રાહતના સમાચાર છે. નાણાં મંત્રાલય રાજ્યોને તેમની જીએસટી મહેસુલમાં વળતરમાં ઘટાડાની બાકીની રકમની ભરપાઈ માટે 6 હજાર કરોડ રૂપિયાનો 12 મો હપ્તો જારી કરી દીધો છે. આ […]

દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત  – જીએસટી સંગ્રહ  ડિસેમ્બર મહિનામાં વધુ રહ્યો

દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત જીએસટી સંગ્રહ ડિસેમ્બર મહિનામાં વધુ રહ્યો દિલ્હીઃ-કોરોના મહામારી અને લોકડાઉન બાદ પણ હવે દેશની અર્થવ્યવસ્થા હવે ધીરે ધીરે સુધારવાના સંકેતો દર્શાવી રહી છે. જીએસટીની રજૂઆત બાદ ડિસેમ્બર મહિનામાં  2020 દરમિયાન જીએસટીની આવક સૌથી વધુ રહી છે અને તે પહેલીવાર છે જ્યારે રુપિયા 1 લાખ 15 હજાર 174 કરોડનો આંકડો પાર કર્યો […]

મેડિકલ કોર્સની ફીમાં પણ હવે જીએસટી લાગુ કરવામાં આવશે

મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મેડિકલ કોર્સની ફીમાં પણ હવે જીએસટી લાગુ કરાયો ડીએનબી-સુપર સ્પેશ્યાલિટી કોર્સમાં 18 ટકા જીએસટી લાગુ અમદાવાદ: મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. મેડિકલ કોર્સની ફીમાં પણ હવે જીએસટી લાગુ કરી દેવાયો છે અને નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન દ્વારા ડીએનબી-સુપર સ્પેશ્યાલિટી કોર્સમાં 18 ટકા જીએસટી સાથે સીધી જ […]

રાજ્ય સરકારની જીએસટી આવકને સરભર કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર માટે નવમો હપ્તો કર્યો જાહેર

કોરોના કાળમાં કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય જીએસટી આવકને સરભર કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને નવમો હપ્તો જાહેર કર્યો રાજ્ય સરકારને 6000 કરોડના નવમાં સાપ્તાહિક હપ્તાની જાહેરાત નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં સંભવિત ઘટાડાની ભરપાઇ માટે રાજ્ય સરકારને 6000 કરોડના નવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code