ભારતનાં સાંસ્કૃતિક મૂલ્યો માનવતાને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે: લોકસભા અધ્યક્ષ
નવી દિલ્હી, 8 જુલાઈ 2026: India’s cultural values લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ભારતનાં સાંસ્કૃતિક મૂલ્યો માનવતાને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે અને શાંતિ, સમરસતા તેમજ નૈતિક જીવનને પ્રોત્સાહન આપવામાં પ્રાસંગિક રહ્યા છે. બિરલાએ જણાવ્યું હતું કે ભારત એ આધ્યાત્મિકતા, યોગ, ધર્મ અને સંસ્કૃતિની પ્રાચીન પરંપરાની ભૂમિ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે […]


