1. Home
  2. Tag "Guide"

‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે નહીં, જીવનની પ્રત્યેક પરીક્ષા માટે પથદર્શક છે : રાજ્યપાલ

અમદાવાદઃ એક શિક્ષક અને મનોવૈજ્ઞાનિક જેટલી નિપુણતાથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારત અને વિદેશના લાખ્ખો છાત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદાત્મક ‘પરીક્ષા પે ચર્ચા’ કરી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં ગાંધીનગરની શાળાઓના બાળકો સાથે બેસીને આ રસપ્રદ સંવાદનું જીવંત પ્રસારણ માણ્યું હતું. દરમિયાન રાજ્યપાલે જણાવ્યું હતું કે, ‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે […]

કર્ણાટકઃ દશેરા અને દૂર્ગા પૂજાની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર

દિલ્હીઃ કર્ણાટક સરકાર દ્વારા દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. કર્ણાટક સરકારે દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. મૈસુરુને છોડીને, અન્ય જિલ્લાઓને દશેરા અને દુર્ગા પૂજાની […]

T-20 વર્લ્ડકપઃ MS ધોની બન્યાં ટીમ ઈન્ડિયાનો ભાગ, રણનીતિ તૈયાર કરવા આપશે માર્ગદર્શન

દિલ્હીઃઆગામી ઓક્ટોબરમાં ઉએઈ અને ઓમાનમાં ટી-20 વર્લ્ડ કપ રમાશે. મોટાભાગના દેશોએ ટી-20 વર્લ્ડકપ માટે પોતાની ટીમ જાહેર કરી છે. ભારતે પણ ટીમની જાહેરાત કરી છે. ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા ભારતીય પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ ભારતીય ટીમનો હિસ્સો બન્યાં છે. બીસીસીઆઈ દ્વારા તેમને ભારતીય ટીમના માર્ગદર્શક એટલે કે મેન્ટોરની જવાબદારી સોંપી છે. આઈસીસીનો 2007માં ટી-20 વર્લ્ડકપ, […]

પોલીસમાં ફરજ બજાવતાં પિતરાઇ ભાઇના માર્ગદર્શનથી પ્રેરાઇ યુવાન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર તરીકે જોડાયો

સુરત : નવાગામ ડિંડોલી વિસ્તારની ખોડલકૃપા સોસાયટીમાં રહેતો સ્વપ્નલિ ગુલાલે નામના યુવકની ઇન્ડયિન આર્મીમા લેફ્ટનન્ટ ઓફિસર તરીકે પસંદગી થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાય જવા પામ્યો હતો. સામાન્ય પરવિારના સ્વપ્નિલના પિતા નિવૃત્ત પોસ્ટમાસ્ટર હોય, સ્વપ્નિલે અથાગ મહેનત કરી આ સફળતા મેળવી હતી.સ્વપ્નિલે પ્રાથમિક શિક્ષણ ડિંડોલીની માતૃભૂમિ સ્કૂલમાં લીધું હતું. ત્યાર બાદ પી.ટી.સાયન્સ કોલેજમાં બી.એસ.સી.માં એડમશિન લીધુ […]

ભારતીય સંસ્કૃતિ જ નહીં સંસ્કૃત ભાષાએ પણ દુનિયાને નવી રાહ ચિંધી

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા દુનિયાના અનેક દેશોમાં આકર્ષી રહી છે. એટલું જ નહીં અમેરિકાની જાણીતી સિંગર મેરી મિલબેનએ તાજેતરમાં ભારતીયોને નવા વર્ષની સંસ્કૃતના શ્લોકનું પઠન કરીને શુભકામના પાઠવી હતી. બીજી તરફ ભારતીયો જ એક સમયની જનભાષા સંસ્કૃતને ભૂલી રહ્યાં છે. દેશની જનતાએ અંગ્રેજી ભાષા તરફ દોડ લગાવી છે. અંગ્રેજી સહિતની દુનિયાની મોટાભાગની ભાષામાં સંસ્કૃતના […]

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ, માર્ગદર્શિકા જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં તા. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તાલુકા કક્ષાના રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે 250 લોકોને જ આમંત્રણ આપી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code