1. Home
  2. Tag "Guidelines"

કોરોનાનો કહેર યથાવત, આ રાજ્યમાં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 સંક્રમિત કેસ

દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી એ રાહત વચ્ચે કોરોના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક કેસો સામે આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારોએ તકેદારી પણ વધારી દીધી છે. દેશના પંજાબ, હરિયાણા રાજસ્થાન અને ચંદીગઢમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો સામે આવ્યાં છે. ડેલ્ટાના પ્લસ […]

યોગી સરકારની જાહેરાત,યુપીમાં 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે

ઉતર પ્રદેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો યોગી સરકારે કરી મહત્વની જાહેરાત 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે બાળકોને શાળાએ આવવાની અનુમતિ નહીં લખનઉ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે સરકારે શાળા ખોલવાનો નિર્ણય પણ લીધો છે. મૂળભૂત શિક્ષણ પરિષદના સચિવ પ્રતાપ સિંહ દ્વારા એક આદેશ જારી કરવામાં […]

કોરોના સંક્રમિત બાળકોના આરોગ્યને લઇને સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી

કોરોના સંક્રમણની બીજી લહેરમાં બાળકો પણ મોટા પાયે થયા પ્રભાવિત હવે કેન્દ્ર સરકારે બાળકોના સંરક્ષણ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી જે હેઠલ રાજ્યો, જીલ્લા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરથી દેશમાં બાળકો પણ મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યા છે. જેને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણથી પ્રભાવિત થયેલા બાળકોના સંરક્ષણ અને તકેદારી માટે સરકારે ગાઇડલાઇન્સ જાહેર […]

હવે આવી શકે છે વેક્સિન પાસપોર્ટ, WHO જારી કરી શકે છે ગાઇડલાઇન

હવે વિદેશ પ્રવાસ માટે વેક્સિન પાસપોર્ટની તૈયારી WHO તેને લઇને ટૂંક સમયમાં ગાઇડલાઇન જારી કરી શકે આ માટે WHO અનેક દેશો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આગામી થોડાક સમયમાં હવે વેક્સિન પાસપોર્ટ અનિવાર્ય બને તેવી ચર્ચાએ ગતિ પકડી છે. હાલમાં કોરોના સામેની લડાઇમાં […]

કોરોના વેક્સિનેશનને લઇને સરકારના નવા દિશા-નિર્દેશો, વેક્સિન લેતા પહેલા આ કામ ના કરવું જોઇએ

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઇને નવા દિશા-નિર્દેશો જારી કર્યા વેક્સિન લેતા પહેલા આ 6 કામ ના કરવા જોઇએ હાલમાં ભારતમાં 18-44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામેની જંગ માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનના ડોઝના સંદર્ભમાં કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેનાથી […]

કોરોનાથી સુરક્ષિત રહેવા ડબલ માસ્ક જરૂરી, સરકારે ડબલ માસ્કને લઇને ગાઇડલાઇન બહાર પાડી

કોરોનાથી સુરક્ષિત રહેવા માસ્ક ડબલ માસ્ક પહેરવું અનિવાર્ય મોદી સરકારે ડબલ માસ્કને લઇને ગાઇડલાઇન બહાર પાડી અહીંયા વાંચો તમારે કઇ તકેદારી રાખવી જોઇએ નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. અનેક રાજ્યોએ કોરોનાને રોકવા માટે લોકડાઉનનો સહારો લીધો છે. કોરોનાને અંકુશમાં રાખવા અને તેનાથી સુરક્ષિત રહેવા માટે માસ્ક કારગર પૂરવાર થાય છે. માસ્કને […]

બાળકોને કોરોનાથી બચાવવા સરકારે ગાઇડલાઇન જાહેર કરી, આ બાબતોનું રાખો ધ્યાન

દેશમાં જોવા મળી રહેલી કોરોનાની ઘાતક લહેરની લપેટમાં બાળકો પણ આવ્યા તેને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાળકો માટેની કોવિડની અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે તો તમે પણ અહીંયા માર્ગદર્શિકા વાંચીને તેનું પાલન કરો તે અનિવાર્ય છે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેરને કારણે સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. કોરોનાના દૈનિક ધોરણે 3 […]

મુંબઇમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નવી ગાઇડલાઇન જારી, હવે 5થી વધુ કેસ હશે તો સીલ થશે બિલ્ડિંગ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધ્યું BMCએ સંક્રમણને કાબૂમાં રાખવા માટે ગાઇડલાઇન્સ બહાર પાડી જો એક બિલ્ડિંગમાં 5થી વધુ કોરોના કેસ હશે તો તે બિલ્ડિંગ હવે સીલ કરાશે મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે ત્યારે બૃહદમુંબઇ મહાનગર પાલિકાએ ગુરુવારે વધતા કેસ વચ્ચે મુંબઇ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. BMC કમિશનર આઇએસ […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મત ગણતરી સ્થળે વિજેતા ઉમેદવાર સરઘસ નહીં કાઢી શકે

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીનો પ્રચારમાં લાગી ગઈ છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન મતગણતરીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર મત ગણતરી સ્થળે ઉમેદવારો સભા કે સરઘસ નહીં કાઢી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code