1. Home
  2. Tag "Gujarat Assembly Election"

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને મહિનો વિત્યો છતાં કર્મચારીઓને મહેનતાણું મળ્યુ નથી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો પણ સંભાળી લીધા છે. તેને એક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને મહેનતાણાની રકમ મળી નથી. આ અંગે કર્મચારીઓેએ પત્ર લખીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને દેશના ચૂંટણી પંચ સુધી ફરિયાદો કરી હતી. જે સંદર્ભે […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી: રાજકોટમાં ભાજપના આ નેતાઓએ બતાવ્યો પરચમ

રાજકોટ:ગુજરાત વિધાનસભાની ચુંટણી-2022 નું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ભાજપની જીતને લઈને રાજકોટમાં પણ જોરદાર માહોલ જોવા મળ્યો છે.રાજકોટમાં તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ પૂર્વમાં ભાજપના ઉમેદવાર ઉદય કાનગડની ભવ્ય જીત થઈ છે.તેઓ 23534 મતોથી વિજય બન્યા છે.જો રાજકોટ પશ્ચિમની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર દર્શિતાબેન શાહનો વિજય 105975 મતોથી […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા PM મોદી આજે અમદાવાદ આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું 93 બેઠકો પરનું મતદાન આવતી કાલે તા. 5મી ડિસેમ્બરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મતદાર હોવાથી આજે સાંજે અમદાવાદની મુલાકાતે આવી પહોંચશે. અને કાલે સોમવારે અમદાવાદના રાણીપ ખાતેથી મતદાન કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણી આવતી […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રસાર-પ્રચારમાં શ્રદ્ધા હત્યાનો મુદ્દો ઉઠવ્યો

નવી દિલ્હીઃ ગુજરાતમાં હાલ વિધાનસભાનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે અને કેન્દ્રીય મંત્રીઓ પણ ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ દિલ્હીમાં થયેલા ચકચારી શ્રદ્ધા હત્યા કેસના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યાં છે. આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ આ હત્યાની ઘટના લવ જેહાદ ગણાવી હતી. દિલ્હીની શ્રદ્ધા વોકરની હત્યાના પડઘા ગુજરાતની ચૂંટણીમાં પણ પડી રહ્યાં છે. આસામના […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તાલીમ આપવા ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવવાની છે. ત્યારે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ માટે તાલીમ યોજવામાં આવી હતી. જેમાં EVM અને VVPATની એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર, આદર્શ આચારસંહિતા, […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી: લોકસભાની 26 બેઠકો માટે કોંગ્રેસે નિમ્યા ઓબ્ઝર્વેર

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે આ વખતે ફરી સત્તા હાંસલ કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા તાત્કાલીક અસરથી ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ઓબ્ઝર્વરની નિમણુંક કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code