1. Home
  2. Tag "Gujarat Board"

ગુજરાત બોર્ડનું ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ કાલે સોમવારે સવારે 10.30 વાગ્યે જાહેર કરાશે

બોર્ડની વેબસાઈટ gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે WhatsApp Number-6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે, ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરાશે અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ  આવતીકાલે સવારે 10.30 વાગ્યે જાહેર થશે. […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12ની પરિણામ નીટની પરીક્ષા બાદ જાહેર કરાશે

ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ પૂર્ણ ડેટા એન્ટ્રીનું કામ પણ પૂર્ણ કરી દેવાયું હવે ટૂક સમયમાં પરિણામ જાહેર કરાશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ડેટા એન્ટ્રીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હવે સરકાર […]

શૈક્ષણિક કેલેન્ડરઃ ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષા 26 ફેબુઆરી 2026થી લેવાશે

16 ઓક્ટોબરથી 05 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન 06 નવેમ્બરથી શાળાઓમાં બીજું સત્ર શરૂ થશે ધોરણ 9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી લેવાશે. ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-2026 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ 26મી ફેબ્રુઆરી […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાલે ગુરૂવારથી થશે પ્રારંભ

ધો.10 અને 12ના 30 લાખ વિદ્યાર્થીઓ 1600થી વધુ કેન્દ્ર પર આપશે પરીક્ષા દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનિટરિંગ કરાશે કાલે પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું તમામ કેન્દ્રો પર સ્વાગત કરાશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આવતી કાલ તા. 27મી ફેબ્રુઆરીને ગુરૂવારથી પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રલિમ અને દ્વિતિય પરીક્ષા 16મી જાન્યુઆરીથી લેવાશે

ધોરણ 9થી 11ની પ્રિલિમનરી પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર નહીં  JEE મેઈનની પરીક્ષા 22મીથી 31 જાન્યુઆરી દરમિયાન યોજાશે અગાઉ શિક્ષકોએ 12 સાયન્સ પ્રિલિમની પરીક્ષા તારીખમાં ફેરફારની માગ કરી હતી ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની શાળાઓમાં ધોરણ 12ની પ્રિલિમ અને દ્વિતિય પરીક્ષા આગામી તા. 16મી જાન્યુઆરીથી લેવાશે. અગાઉ શાળાના શિક્ષકોએ ધોરણ 12 સાયન્સની […]

ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 14.31 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા

ધોરણ 10 અને 12માં પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ, લેઈટ ફી સાથે 55000 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા 27મી ફેબ્રુઆરીથી ધો. 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. ધોરણ 10 અને 12ના પરીક્ષાના ઓનલાઈન […]

ગુજરાત બોર્ડના ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગૃપ બદલી શકશે, બોર્ડએ લીધો નિર્ણય

ધો, 12માં બી ગૃપમાં ફેલ થાય તો એ ગૃપમાં પણ પરીક્ષા આપી શકશે પૂરક પરીક્ષામાં પણ ગૃપ બદલી શકશે ધો. 12ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 17મી માર્ચે દરમિયાન લેવાશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ હવે ગૃપ બદલી શકે એવો નિર્ણય લીધો છે. ધોરણ 12 સાયન્સ બાદ પણ […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો

ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના ફોર્મ 6ઠ્ઠી ડિસેમ્બર સુધી ભરી શકાશે, ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ 9મી ડિસેમ્બર સુધી ભરી શકાશે, વિદ્યાર્થીઓ લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાં હવે લેઈટ ફી સાથે […]

ગુજરાત બોર્ડના ધો. 10 અને 12 કોમર્સના પરીક્ષા ફોર્મ 2 ડિસેમ્બર સુધી ભરાશે

ગુજરાત બોર્ડની તમામ પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં યોજાશે, 88 લાખ વિદ્યાર્થીઓથી વધુ પરીક્ષા આપશે, ગુજકેટની પરીક્ષા 23મી માર્ચે લેવાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ 30 નવેમ્બર સુધી […]

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના સાયન્સના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાનો થયો પ્રારંભ

27મી ફેબ્રુઆરી 2025થી ધો.10 અને 12ની પરીક્ષા લેવાશે, પરીક્ષા ફોર્મ તા.22મી ઓક્ટોબરથી 30મી નવેમ્બર સુધી ભરી શકાશે, વિદ્યાર્થીઓના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જ સ્વીકારાશે અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાનો આજે તા. 22મી ઓક્ટોબરથી પ્રારંભ થયો છે. પરીક્ષા ફોર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code