1. Home
  2. Tag "Gujarat Election 2022"

વિધાનસભા ચૂંટણીઃ પ્રજ્ઞાચક્ષુઓ મતદાન કરી શકે તે માટે બ્રેઈન લિપીમાં બેલેટ પેપર તૈયાર કરાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર-પ્રસાર વધારે તેજ બન્યો છે, બીજી તરફ વધારેમાં વધારે લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારો માટે મતદાનને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નેત્રહિન મતદાતાઓ પણ પોતાના પસંદગીના ઉમેદવારને પોતાનો વોટ આપી શકે તે માટે બ્રેઈલ લિપિમાં બેલેટ પેપર […]

વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો ભય ભાજપને સતાવી રહ્યો છેઃ ગહેલોત

અમદાવાદઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની નિયમિત મુલાકાતોને હારની સંભાવના ગણાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું અને તેમના પર ભાજપ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું, ” યુપીની ચૂંટણી […]

ગુજરાત ચૂંટણી 2022: ‘ગુજરાતમાં મોદી છે’, સાંસદ રવિ કિશનનું ચૂંટણી ગીત રિલીઝ

અમદાવાદઃ ભોજપુરી સિનેમાના મેગાસ્ટાર અને ગોરખપુરના ભાજપાના સાંસદ રવિ કિશનનું ગીત ‘ગુજરાતમાં મોદી છે’ રિલીઝ કરવામાં આવ્યું છે. રવિ કિશને ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમવાર ગુજરાતી ભોજપુરી મુક્સ રેપ સોંગ ગાયું છે. રવિ કિશને કહ્યું હતું કે, આ ગીતને ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર રીલીઝ કરાયું છે. રવિ કિશનનું આ ગીત ગુજરાતમાં વસવાટ કરતા ઉત્તર ભારતીયો […]

ગુજરાત ચૂંટણી 2022: 11.74 લાખ યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર વધારે તેજ બનાવ્યો છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણીપંચે મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11.74 લાખ યુવાઓ પ્રથમવાર મતદાન કરશે. વિધાનસભાની […]

કોંગ્રેસના નેતાઓની ખરીદીથી ભાજપના પાયાના કાર્યકરોમાં નારાજગીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેમજ એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસે ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓની ખરીદીને કારણે ભાજપમાં જ પાયાના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ 125થી વધારે બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવીને સત્તા બનાવશે. કોંગ્રેસના પ્રભારી […]

ગુજરાત ચૂંટણી: પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર 1362 નેતાઓએ ઉમેદવારી નોંધાવી, ચૂંટણીપંચે 999 ફોર્મ માન્ય રાખ્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ વધારે તેજ બન્યો છે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે તા. 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિવિદ રાજકીય પક્ષોના કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા. જે પૈકી ચૂંટણીપંચ દ્વારા લગભગ 999 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં હોવાનું જાણવા મળે […]

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, મતદારોને આપ્યાં અનેક વાયદા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે કોગ્રેસ દ્વારા ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ખેડૂના દેવાની માંફી, રૂ. 500માં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી, જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ સહિતના વાયદાઓ મતદારોને આપવામાં આવ્યાં છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત […]

ચૂંટણીના ધમધમાટ વચ્ચે ATS-GSTનું મેગા ઓપરેશન, 150 સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાત ATS અને GST વિભાગે સંયુક્ત ઓપરેશનમાં શનિવારે સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર સહિત 150 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં ટેક્સ ચોરી અને આંતરાષ્ટ્રીય માર્ગોથી નાણાની લેવડ-દેવડની તપાસ કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુજરાતમાં 71.88 કરોડ રૂપિયાની વિક્રમી જપ્તી કરી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં […]

ગુજરાત ચૂંટણી 2022: સ્થાનિક પોલીસ સાથે CRPFની 700 કંપનીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સહિંતા લાગુ થઈ હતી. નાણા અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને લઈને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્‍ત રાખવા અને કોઇ અકલ્‍પીય ઘટના ન ઘટે તે માટે […]

ગુજરાત ચૂંટણી 2022: ભાજપાની સ્ટાર પ્રચારકોની યાદીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલનો સમાવેશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ભાજપાએ ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ કર્યો છે. હાલ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને હવે ચૂંટણીપ્રચારને વધારે વેહવંતો બનાવવામાં આવશે. દરમિયાન ભાજપાએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા સહિતના આગેવાનોનો સમાવેશ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code