1. Home
  2. Tag "Gujarat Election 2022"

ગુજરાત ચૂંટણી 2022: ભાજપાએ છ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

વધારે બે મહિલાઓને ઉમેદવાર બનાવાયાં કુલ 166 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરાયં ચૂંટણી પ્રચારનો ધમધમાટ વધુ તેજ બનશે અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપાએ વધુ છ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અગાઉ ભાજપાએ કુલ 182 બેઠકો પૈકી 160 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. જ્યારે વધુ 6ના નામ જાહેર કરવામાં આવ્યાં છે. […]

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે વધુ 46 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ધમધમાટ વચ્ચે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ 182 બેઠકો પૈકી 160 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા વધુ 46 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભારત દ્વારા 17 જેટલા સિટીંગ ધારાસભ્યો ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને હાઈકમાન્ડે ટીકીટ ફાળવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઃ ભાજપાએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાસનભાની ચૂંટણી માટે આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 182 બેઠકો પૈકી 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપ દ્વારા 38 સિનિયર નેતાઓને પડતા મુકીને યુવાનોને ટીકીટ ફાળવી છે. અમદાવાદની એલિસબ્રિજ બેઠક ઉપર પૂર્વ મેયર અમિતભાઈ શાહ અને વેજલપુર બેઠક ઉપરથી અમિત ઠાકરની પસંદગી કરવામાં આવી છે. […]

હાર્દિક સહિત અગાઉ કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ ઉપર ભાજપાએ બતાવ્યો વિશ્વાસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપા દ્વારા આજે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં છોડાયેલા અનેક નેતાઓ ઉપર હાઈકમાન્ડે વિશ્વાસ વ્યક્ત કરીને ટીકીટ ફાળવી છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને પણ ભાજપાએ ટીકીટ ફાળવી હોવાનું ચર્ચાઈ છે. આ ઉપરાંત બળવંતસિંહ રાજપુત, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ સહિતના નેતાઓને પણ ટીકીટ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઃ ભાજપાએ કુલ 160 ઉમેદવારોની જાહેરાત કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા પ્રથમ તબક્કાની 84 બેઠકો મળીને કુલ 160 ઉમેદવારોની આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી સહિતના નેતાઓને ટીકીટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપુત સહિતના આગેવાનોને પણ ટીકીટની ફાળવણી કરી છે. […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ બનાવી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પૂર્વ ક્રિકેટર હરભજનસિંહનો પણ સમાવેશ થાય છે. પૂર્વ […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ રાજકીય ઈતિહાસમાં ત્રીજા પક્ષને રાજ્યમાં કોઈ સ્થાન નથી !

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ તમામ 182 બેઠક ઉપર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. આ ઉપરાંત ઔવેસિ અને એનસીપી પણ કેટલીક બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખશે. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. જો કે, ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ત્રીજા […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસની પ્રથમ યાદીમાં યુવા ચહેરાઓની પસંદગી ઉપર કળશ ઢોળાયો

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન મોડી રાતે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક ઉપર કોંગ્રેસે સિનિયર મહિલા નેતા અમીબેન યાજ્ઞિકને મદાનમાં ઉતાર્યાં છે. ભાજપ આ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જ ચૂંટણી મેદાનમાં ઉતારે […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી નહીં વહેલી જાહેર કરાઈઃ ચૂંટણીપંચ

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ફેબ્રુઆરી 2023માં મુદ્દત પૂર્ણ થઈ રહી છે, એટલે ચૂંટણી મોડી નહીં પરંતુ વહેલી જાહેર કરવામાં આવી હોવાનો દાવો કેન્દ્રીય ચૂંટણીપંચે દાવો કર્યો હતો. તાજેતરમાં હિમાચલપ્રદેશની ચૂંટણીની સાથે જ ગુજરાતની સાથે ચૂંટણી નહીં જાહેર કરવા બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેથી કેન્દ્રીય ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી હતી. મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, […]

ગુજરાત વિધાનસભા 2022: કોંગ્રેસના ચાર સિનિયર નેતા નહીં લડે ચૂંટણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી છે, દરમિયાન કોંગ્રેસમાંથી ચાર સિનિયર નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવાની ઈચ્છા હાઈકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી હતી. જો કે, આ ચારેય નેતાઓ કોંગ્રેસના પ્રચાર-પ્રસારની જવાબદારી નિભાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસે પ્રચાર-પ્રસારની જવાબદારી સિનિયર નેતા અને રાજસ્થાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code