ગુજરાત સરકાર ભાડાપટ્ટા પર આપેલી જમીનોને હવે માલિકી હક્ક આપશે
રાજ્યના મહેસુલ વિભાગે કર્યો ઠરાવ વર્ષોથી વસવાટ કરતા ગરીબોના દબાણો હટાવતી સરકાર મળતિયાઓને ફાયદો કરાવશે જંત્રીના 15થી 60 ટકા વસુલીને ભાડાપટ્ટની જમીનો કાયમી કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીનોને માલિકી હક્ક આપવાનો નિર્ણય મહેસુલ વિભાગ દ્વારા લેવાયો છે. જંત્રીના 15 ટકાથી […]