ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂંકને સુપ્રીમની કોલેજિયમે આપી મંજુરી
ગુજરાત હાઈકોર્ટમાં જજોનું સંખ્યાબળ 32 થી વધીને 40 થશે આઠ ન્યાયિક અધિકારીઓ રાજ્યની વિવિધ ટ્રાયલ કાર્ટમાં ફરજ બજાવી રહ્યા છે મૂળચંદ ત્યાગી પહેલા હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર જનરલપદે ફરજ બજાવતા હતા અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં વધુ આઠ જજની નિમણૂંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમએ મંજુરી આપી દીધી છે. હવે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ નામોને લઈ સત્તાવાર […]