1. Home
  2. Tag "Gujarat news"

રાજ્યના ૭૦,૦૦૦ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મે. ટન મગફળીની ખરીદી

રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા આજસુધીમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સપ્ટેમ્બર-૨૦૨૫ના કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા પણ પાંચ અસરગ્રસ્ત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ અરજી કરી ગાંધીનગર, 20 નવેમ્બર, 2025ઃ groundnut from 70000 farmers of the state Purchased ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની […]

ગુજરાતની વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ, ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૨૫’ એનાયત

સમગ્ર દેશમાં ગુજરાત દ્વિતીય સ્થાને રહ્યું નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ ગત વર્ષ ૨૦૨૪માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે એવોર્ડ અપાયો હતો નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ Another achievement, Gujarat awarded ‘National Water Award-2025’ ‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર […]

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]

ભગવાન બિરસામુંડાજીના પરિવાર સાથે મારે આજે પણ સબંઘ છેઃ વડાપ્રધાન

ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Birsamunda વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજયંતીની નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 9700 કરોડથી વધુના વિકાસના કાર્યોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી વિશાળજનસભાને સંબોઘી હતી. એ પહેલાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજની સમીક્ષા કરી સુરત ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની […]

PM-KISANના 21 મા હપ્તાની તારીખ જાહેરઃ જાણો ક્યારે નાણા મળશે અને ખેડૂતોએ શું કરવું પડશે?

11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ડાઇરેક્ટ ટ્રાન્સફર તરીકે ₹3.70 લાખ કરોડનો આંકડો પાર કર્યો દેશભરમાં સામાજિક કલ્યાણ લાભોની સરળ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ખેડૂત રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી આધાર-આધારિત e-KYC, મોબાઇલ એપ્લિકેશન અને કિસાન-eMitra સુવિધાને કારણે પ્રક્રિયા સરળ બની ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ PM KISAN દેશભરના ખેડૂતોના લાભ માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન […]

ગરવી ગુર્જરી દ્વારા ૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ

સ્વદેશી બનાવટોના વેચાણ થકી અંદાજે કુલ ૭,૦૦૦થી વધુ કારીગરોને રોજગારી હાથશાળ – હસ્તકલા નિગમ દ્વારા કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલક્ત્તા,સુરત અને સુરજકુંડમાં મેળા-પ્રદર્શન યોજાશે ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Garvi Gurjari indigenous handicrafts રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ […]

મતદાર યાદી સુધારણાઃ કામકાજ/મજૂરી અર્થે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે અગત્યના સમાચાર

સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત કામકાજ/મજૂરી અર્થે કામચલાઉ ધોરણે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારોને તેમના કામના સ્થળે જ ગણતરી ફોર્મ ભરવાની સગવડ મળી રહે તે માટે વ્યવસ્થા કેમ્પ અરવલ્લી, 13 નવેમ્બર, 2025: Voter List Revision: migrant voters ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવેલો છે. […]

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025 માં તમે શું માણી શકશો? કેવી રીતે સામેલ થશો?

અમદાવાદ, 13 નવેમ્બર, 2025: Ahmedabad International Book Festival-2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’નું આયોજન કરવામાં […]

‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ‘ફૂડ ફૉર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ

મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વિશેષ ઉપસ્થિતિ મુખ્યમંત્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી અમદાવાદ, 13 નવેમ્બર, 2025: Ahmedabad International Book Festival and Food for Thought Fest 2025 સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code