1. Home
  2. Tag "Gujarat Sahitya Akademi"

અમદાવાદમાં મેવેન્જર્સે ધૂમ મચાવી: NIMCJ દ્વારા આયોજિત મીડિયોત્સવ ૨૦૨૬ રંગેચંગે સંપન્ન

400થી વધુ મીડિયા એવેન્જર્સે પ્રખર પ્રતિભાની ઝલક બતાવી અમદાવાદ, 9 ફેબ્રુઆરી, 2026 – Media Festival 2026 નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ) દ્વારા મીડિયોત્સવની ત્રીજી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શનિવારે ગુજરાત યુનિવર્સિટીના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે મીડિયોત્સવ -૨૦૨૬ યોજાયો હતો. રાજ્યભરની કોલેજ અને શાળાઓના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો […]

શનિવારે મેવેંજર્સ ત્રાટકશે, રાજ્યના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓનો મેળાવડો જામશે

NIMCJના વિદ્યાર્થીઓ દ્વારા મીડિયોત્સવ-૨૦૨૬નું આયોજન અમદાવાદ, 5 ફેબ્રુઆરી, 2026: The Mavengers નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા મીડિયોત્સવ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ફેબ્રુઆરી, શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. મેવેન્જર્સની થીમ સાથે મીડિયોત્સવની આ ત્રીજી સીઝનમાં ધોરણ ૧૨ તથા કોલેજના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ […]

AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી

(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]

અમદાવાદમાં 23 પુસ્તકોનું વિમોચન થશે

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ સ્થિત અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવળ ઈતિહાસને ઉજાગર કરતા 23 પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ અને સાહિત્યપર્વની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલમાં સાંજના 6 કલાકે આયોજીત આ કાર્યક્રમમાં વિશેષ અતિથી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાં, રક્ષા શુકલ, લલિત ખંભાયતા, હર્ષ મેસવાણિયા, નિરાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code