1. Home
  2. Tag "Gujarat Tourism"

સોમનાથ મંદિર પ્રત્યે વધતી જતી આસ્થા: ગુગલ સર્ચમાં 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

અમદાવાદ, 13 જાન્યુઆરી 2026: ભારતની સાંસ્કૃતિક ચેતના અને આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિર પ્રત્યે લોકોની રુચિ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ અભૂતપૂર્વ રીતે વધી રહી છે. ગૂગલ ટ્રેન્ડ્સ (Google Trends) ના તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 20 વર્ષમાં સોમનાથ મંદિર માટેની ઓનલાઇન શોધ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ 2004 થી 2025 સુધીના ડેટાનું વિશ્લેષણ કરતાં […]

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે

જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ આ મહોત્સવમાં ભારતના 13 રાજ્યોમાંથી 65 અને ગુજરાતના 16 જિલ્લામાંથી 871 પતંગબાજો લેશે ભાગ ગાંધીનગર, 8 જાન્યુઆરી, 2026 – International Kite Festival-2026 આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે. આ પતંગ મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી […]

ગુજરાત ટૂરિઝમ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા દેશના સાત શહેરોમાં ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા એક દાયકામાં પ્રવાસન સ્થળોનો સારોએવો વિકાસ થયો છે. પ્રવાસન ઉદ્યોગને વેગ મળતા રોજગારીમાં પણ વધારો થયો છે. દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે તે માટે દેશના સાત શહેરોમાં ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવાશે, તેમજ રાજ્યના 31 જિલ્લાઓમાં ટુરિસ્ટ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રે અનેક ગણા સુધારા કરવામાં આવી […]

ગુજરાત ટૂરિઝમમાં આઉટ સોર્સિંગની બોલબાલા, અધિકારીઓની 154 જગ્યાઓ ખાલી

ગાંધીનગરઃ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં આઉટસોર્સથી ભરતી કરવામાં આવે છે. આ મુદ્દો કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સામાન્ય ગરમાગરમી થઈ હતી.ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પ્રશ્નોત્તરીકાળમાં ગુજરાત પ્રવાસન નિગમના મંજુર મહેકમ અંગેનો પ્રશ્ન વિપક્ષ દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી અલગ-અલગ સંવર્ગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code