ગુજરાત યુનિ.ના સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય અમિત શાહની નિમણૂક કરાતાં સર્જાયો વિવાદ
અમદાવાદઃ ગુજરા યુનિવર્સિટી હવે વિવાદનું પર્યાય બની ગઈ છે. રોજબરોજ કોઈને કોઈ મુદ્દે વિવાદો ઊભી થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સેનેટ સભ્ય તરીકે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની નિમણૂંક કરતાં વિવાદ ઊભો થયો છે. કારણ કે, યુજીસીના એક્ટ મુજબ સેનેટ સભ્યની ઉંમર 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ, પણ અમિત શાહની ઉંમર 64 વર્ષ હોવા […]