ગુજરાત યુનિવર્સિટીએ ઓન લાઈન પરીક્ષા માટે નિયમો જાહેર કર્યા, 50 માર્કના એમસીક્યુ રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. બાલમંદિરથી લઈને તમામ શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દેવાયું છે. યુનિવર્સિટીઓ દ્વારા પણ પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની સેમિસ્ટર 1ની ઓનલાઈન પરીક્ષા આગામી તા. 28મી ફેબ્રુઆરીથી શરૂ થશે. યુનિવર્સિટીના પરીક્ષા […]