ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી તથા પ્રવેશ પ્રકિયાના મામલે NSUIએ કર્યો હોબાળો
અમદાવાદઃ ગુજરાતની સૌથી જુની અને સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી ન યોજવાના મામલે તેમજ પ્રવેશ પ્રકિયા કાનગી એજન્સીને સોંપવાના વિરોધમાં આજે એનએસયુઆઈએ યુનિ. ટાવરમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો હતો કે, હવે યુનિવર્સિટીના વહિવટનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કેટલાક પ્રશ્નોને લઈને આજે NSUI એ ઉગ્ર વિરોધ […]


