ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે ફરી આવશે ગુજરાત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 14મી ઓક્ટોબરને શનિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળવા માટે જશે તેવી પણ શક્યતા છે. અમિત શાહને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા માટે ક્રિકેટ બોર્ડ તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે. અમિત શાહ બે દિવસના એટલે કે તા. 14 અને 15 ઓક્ટોબર એમ બે […]


