ગુજરાતના માર્ગો બન્યા રક્તરંજીત, દાહોદ અને સુરેન્દ્રનગરમાં એકસ્માતમાં 10ના મોત
અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અસ્માતના બનાવોમાં વદારો થયો છે. દરમિયાન સુરેન્દ્રનગર અને દાહોદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલા વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. અકસ્માતના આ બનાવોમાં ત્રણેક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ઝમર નજીકથી એક જ પરિવારના પાંચ સભ્યો મોટરકારમાં પસાર થઈ રહ્યો હતો. આ પરિવાર માતાજીની માનતા પુરી કરવા માટે દર્શન […]


