1. Home
  2. Tag "gujarat"

તા.૧૯ થી ર૧ મે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાશે રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારના મંત્રીઓ તથા વરિષ્ઠ સચિવશ્રીઓ, વહીવટી, સનદી અધિકારીઓની ત્રિદિવસીય ચિંતન શિબિર આગામી તા.૧૯ થી ર૧ મે-ર૦ર૩ દરમ્યાન કેવડિયા SoU ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ચિંતન શિબિરની ૧૦મી શ્રેણીનો પ્રારંભ તા.૧૯ મી મે ર૦ર૩, શુક્રવારે કેવડીયા ખાતેથી કરાવશે. રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમ જ, મુખ્ય સલાહકાર સહિત […]

ગુજરાતમાં ફાર્મસી કોલેજોમાં તા.9મીને મંગળવારથી પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટેશનનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં જ હવે એન્જિનિયરિંગ કોલેજો તેમજ ફાર્મસી કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા ડિગ્રી ઇજનેરી કોલેજોની 68,800 બેઠક પરની ઓનલાઇન રજિસ્ટ્રેશન કાર્યવાહીનો તા.2જીને મંગળવારથી પ્રારંભ થયો છે, જેના બે દિવસમાં કુલ 2586 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ રજિસ્ટ્રેશન કાર્યવાહી 22 […]

ગુજરાતઃ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષાને લઈને ગુપ્તચર તંત્ર એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં 7 મેના રોજ આયોજીત તલાટીની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારી ભરતીની પરીક્ષામાં ગેરરીતીને અટકાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ગુપ્તચર એજન્સી સક્રીય બની છે. GPSSBના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા માટે તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરાઈ છે. પરીક્ષામાં ગેરરીતી ન થાય […]

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ […]

ગ્રામીણ વિસ્તારમાં વિવિધ યોજનાઓ થકી 4200 LMD પાણીનું દૈનિક વિતરણ : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણી અંગેના આયોજનની પત્રકાર મિત્રોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે રાજ્ય સરકાર સતત જાગરૂત છે. ઉનાળા દરમિયાન પાણીના સુચારૂ વિતરણ […]

ગુજરાતમાં ઘણી શાળાઓ પણ ડમી, માત્ર ભૂતિયા વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો પણ છે, CMને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ મોટું ડમી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતુ. જેમાં અનેક લોકોએ સરકારી નોકરીઓ પણ મેળવી લીધી હોવાના કિસ્સાનો પડદાફાશ થયો છે. હજુ આ કૌભાંડની પોલીસ તપાસ કરી રહી છે. અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ત્યારે રાજ્યમાં ઘણીબધી ડમી શાળાઓ-એમાં ભૂતિયા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાનો શિક્ષણ બોર્ડના સભ્યોએ જ આક્ષેપ કરીને […]

ગુજરાતમાં વેપાર-ઉદ્યોગોને લીધે બીજા મહિને પણ 1.2 કરોડના E-વે બિલો જનરેટ થયાં

અમદાવાદઃ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારને કારણે ઓદ્યોગિક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. ઉપરાંત વેપાર-ધંધામાં પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે. તેના લીધે સરકારને જીએસટી અને વેટની આવકમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સતત બીજા મહિનામાં પણ જીએસટી ડીપાર્ટમેન્ટ દ્વારા એક કરોડથી વધુ ઈ-વે બીલ જનરેટ થયા […]

ગુજરાતમાં ડાબાબિટિસના દર્દીઓમાં ચિતાજનક વધારો, પુરૂષો કરતા મહિલાઓ વધુ સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતના લોકો ગળપણવાળી વાનગીઓ તેમજ ફાસ્ટફુડ ખાવાના શોખિન હોય છે. બીજીબાજુ લોકોની જીવનચર્યામાં પણ પરિવર્તન આવ્યું છે. લોકોમાં યોગ્ય કસરત કે શ્રમનો અભાવ તેમજ બેઠાડું જીવનને કારણે ઘણાબધા રોગનો શિકાર બની રહ્યા છે. જેમાં સૌથી વધુ લોકો ડાયાબિટિશનો ભોગ બની રહ્યા છે. ઘણા એવા પણ પરિવારો છે, કે ડાયાબિટિશ પેઢી પરંપરાથી ચાલી આવ્યું છે. […]

ગુજરાતની ચરોતર યુનિવર્સિટીની અનોખી પહેલ, પરીક્ષામાં પેપરલેસ સિસ્ટમનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્ય સરકાર તથા વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પેપરલેસ કામગીરી તરફ આગળ બધી રહી છે, હવે આ અભિયાનમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આણંદ જિલ્લાની એક યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષા પેપરલેસ સિસ્ટમના આધારે લેવામાં આવી રહી છે. આ સિસ્ટમથી પેપરનો બચાવ થશે અને પર્યાવરણનું […]

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો દાવ, ગુજરાતમાં જાતિ આધારિત વસતી ગણતરીની કરી માગ

અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપે તો ક્યારનીય તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ ધીમીગતિએ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં જનમંચના નામે જિલ્લા-તાલુકામાં કાર્યક્રમો કરીને લોકોના પ્રશ્નોને વાચા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાની માગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code