ટ્રમ્પના વિશ્વાસુ સર્જિયો ગોર ભારતમાં આગામી અમેરિકી રાજદૂત બનશે
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના સહાયક અને વિશ્વાસુ સર્જિયો ગોરને ભારતમાં અમેરિકન એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તેમને દક્ષિણ અને મધ્ય એશિયાની અમેરિકન ખાસ રાજદૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. સર્જિયો ગોર હાલમાં વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના […]