કેદારનાથ મંદિરના કપાટ ખૂલે તે પહેલા વડોદરાના યુવાનોએ મંદિરને ફુલોથી શણગાર્યું
45 પ્રકારના 10 હજાક કિલો ફુલ કેદારનાથ લઈ જવાયા 220 જેટલા વોલિન્ટિયરોએ મંદિરના પરિસરમાં બેસીને ફુલોની માળાઓ તૈયાર કરી, વડોદરાના શિવજી કી યાત્રાના વોલન્ટિયરો દર વર્ષે ફુલોથી કેદાર મંદિરને શણગારવામાં આવે છે. વડોદરાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના કપાટ ખૂલે તે પહેલા જ વડોદરાના શિવજી કી યાત્રાના 220 વોલન્ટિયરો 45 પ્રકારના 10 હજાર કિલો ફુલો લઈને કેદાર […]