દિલ્લી-NCR માં હવાનું પ્રદુષણ વધ્યું: સતત ચોથા દિવસે AQI “ગંભીર” શ્રેણીમાં
નવી દિલ્હી: દિલ્લી-એનસીઆરમાં ઠંડી વધતા હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ રહી છે. સતત ચોથા દિવસે શુક્રવારે હવામાં પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ કેટેગરીમાં રહ્યું હતું. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં AQI 400થી ઉપર નોંધાયો છે. ડૉક્ટરોએ આ સ્થિતિને અતિ જોખમી કહી તાત્કાલિક અસરકારક પગલા લેવા પર ભાર મૂક્યો છે. શહેરમાં સવારે જ ભારે ધુમ્મસ છવાયું હતું, પ્રદૂષણનું સ્તર […]


