1. Home
  2. Tag "Gujarati news"

વડોદરાના ફતેગંજ બ્રિજ પર ચાર વાહનો વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં

વડોદરા, 16 જુલાઈ, 2026 : Accident involving four vehicles on Vadodara’s Fatehgunj Bridge  શહેરના ટ્રાફિકથી વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર પૂર ઝડપે જતા એક વાહનચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા.એક પછી એક ચાર વાહનો વચ્ચે શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે બ્રિજ પર બંને […]

વડોદરામાં વોર્ડ નંબર-1માં નળમાં આવતા દૂષિત પાણીથી લોકો પરેશાન

વડોદરા, 16 જુલાઈ, 2026 : People are troubled by contaminated tap water in Ward No. 1 , શહેરના કેટલાક વિસ્તારમાં પાણીના વિતરણમાં ખામીને લીધે લોકોને પુરતા પ્રેશરથી પાણી મળતું નથી. જ્યારે શહેરના વોર્ડ નંબર-1માં આવેલી સોસાયટીઓમાં નળમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. નળમાંથી કાળું પાણી આવતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સ્થાનિક રહિશોએ […]

અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી તપાસવા DEOએ નિરિક્ષકોને કર્યો આદેશ

 અમદાવાદ, 16 જુલાઈ, 2026 : DEO issues order to check student attendance in schools શહેરની કેટલીક ગ્રાન્ટેડ સહિત શાળાઓમાં ભૂતિયા વિદ્યાર્થીઓ હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી કરવા શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને આદેશ કર્યો છે. શહેરની કેટલીક શાળાઓ ડમી વિદ્યાર્થીઓના આધારે ચાલતી હોવાની ફરિયાદો અમદાવાદ શહેર જિલ્લા […]

આજે રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ, 16 જુલાઈ, 2026 : Rain fell in 46 talukas by this afternoon on the day of the Rath Yatra રાજ્યમાં આજે અષાઢીબીજને રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના કામરેજમાં બે ઈંચ, સુરતના મંગરોળમાં દોઢ ઈંચ, અને બાકીના તાલુકામાં સવા ઈંચથી લઈને વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સવારે […]

સરખેજ-બાવળા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

અમદાવાદ, 15 જુલાઈ, 2026 : Accident between two trucks on Sarkhej-Bavla Road.  સરખેજ-ધોળકા રોડ પર આજે વહેલી સવારે બાકરોલ નજીક  એક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે આઇસર ટ્રકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફાયર વિભાગ અને પોલીસની મદદથી […]

ભાવનગરના મહુવા પંથકમાં તરખાટ મચાવતા 6 દીપડા પાંજરે પુરાયા

ભાવનગર, 15 જુલાઈ, 2026 : Six leopards caged in the Mahuva region. જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. વાડી-ખેતરે જતા એકલ-દોકલ વ્યક્તિઓ પર દીપડાઓ દ્વારા હુમલો કરવાના બનાવો બનતા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. અને વન વિભાગ દ્વારા ઠેર ઠેર પાંજરા મુકીને સઘન ઝુંબેશ હાથ ધરાતા ચાર દિવસમાં છ દીપડા પકડવામાં […]

ગીરના જંગલ નજીક ગેરકાયદે રિસોર્ટ અને હોટલો તોડી પડાશે, નવો એક્શન પ્લાન તૈયાર

ગાંધીનગર, 15 જુલાઈ, 2026 : Illegal resorts and hotels near Gir forest to be demolished  ગીરના જંગલ અને તેના આજુબાજુના વિસ્તારોમાં સિંહ દ્વારા હુમલાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં ગિરનારના પગથિયા પરથી એક બાળકને ખેંચી જઈને સિંહે શિકાર કર્યો હતો. ગીર આસપાસના ભાગોમાં છેલ્લા દોઢ મહિનામાં સિંહ-માનવ વચ્ચે સંઘર્ષના 10 કેસ નોંધાતા વન વિભાગમાં દોડધામ […]

બાવળા નજીક હાઈવે સાઈડ પર કાદવ-કીચડને લીધે સર્જાયો ત્રિપલ અકસ્માત

અમદાવાદ, 15 જુલાઈ, 2026 : Triple accident caused by mud and slush on the highway  જિલ્લાના બાવળા-સરખેજ હાઇવે પર બાવળા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હાઈવેની સાઈડ પર કાદવ-કીચડના લીધે વાહનો સ્લીપ થતા હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે. આજે સવારે હાઈવે પર  કાદવ-કીચડના કારણે એક્ટિવા સ્લીપ થતાં એકટિવાચાલકને બચાવવા બ્રેક મારતા ડમ્પર અને લગ્ઝરી […]

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ઉદ્ધત વર્તન સામે કોંગ્રેસ કોર્પોરેટરોએ કર્યા ધરણા

પાટણ, 15 જુલાઈ, 2026 :  Congress councilors stage a sit-in protest પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ઉદ્ધતાઈભર્યા વર્તન તેમજ શહેરના વોર્ડ નંબર 8 માં છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ નગરપાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં કર્યા હતા. સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી […]

ડીસા-ભીલડી હાઈવે પર એક જ દિવસમાં ચાર અકસ્માતો સર્જાયા, એકનું મોત

ડીસા, 15 જુલાઈ, 2026 : Four accidents occurred on the Deesa-Bhildi highway in a single day  રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી-ડીસા હાઈવે પર એક જ દિવસમાં ચાર અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. એક જ દિવસમાં હાઈવે પર જુદા જુદા સ્થળોએ સર્જાયોલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code