ગુજરાતમાં જાન્યુઆરી-2026ના અંત સુધીમાં નવી જંત્રીનો અમલ થવાની શક્યતા
નવી જંત્રીથી સરકારની આવક વધશે પણ મકાનોના ભાવ આસમાને જશે નવી જંત્રીથી રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી આવવાની શક્યતા સરકાર વાંધા-સુચનોને ધ્યાનમાં લઈને નિર્ણય કરશે અમદાવાદઃ ગુજરાત સરકારે નવી જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કરીને નાગરિકો પાસે વાંધા સુચનો મંગાવ્યા હતા. સરકારે વાંધા સુચનોનો અભ્યાસ કર્યા બાદ આખરી ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. પણ કોઈ કારણસર સરકારે નવી […]


