1. Home
  2. Tag "Gujarati samachar"

અમદાવાદના માધુપુરામાંથી શંકાસ્પદ મરચું અને હળદરનો જથ્થો સીઝ કરાયો

અમદાવાદ, 15 જુલાઈ, 2026 :  Stock of suspicious chili and turmeric seized. રાજ્યમા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે એએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના માધૂપુરાના ઢાળ વિસ્તારમાં એક મસાલા બનાવતા એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળ જણાતા અંદાજિત 2 હજાર કિલો જેટલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણાજીરુનો પાવડરનો જથ્થો જપ્ત […]

સાબરમતીમાં કાળીગ્રામના રેલવે યાર્ડમાં પાર્ક કરેલી ટ્રેનના કોચમાં આગ લાગી

અમદાવાદ, 14 જુલાઈસ 2026 : A fire broke out in the coach of a train parked at the Kaligram railway yard   શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા કાળીગ્રામ યાર્ડમાં સાફ-સફાઈ માટે ઊભેલી પેસેન્જર ટ્રેનના એક કોચમાં  કોઈ કારણોસર આગ ફાટી નીકળતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગની જાણ થતા આજુબાજુના કર્મચારીઓ દોડી આવ્યા […]

ગીરના જંગલમાં લૂપ્ત થયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફરી કલરવ કરતા થયા

ગાંધીનગર, 14 જુલાઈ, 2026 : Indian Grey Hornbills spotted again in the Gir forest. ગુજરાત વન વિભાગને ઘોરાડ પક્ષીનાં (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) સંરક્ષણ બાબતે થોડા દિવસો પહેલા જ એક મોટી સિદ્ધિ મળી છે. જેમાં ‘જમ્પ-સ્ટાર્ટ’ ટેકનિક દ્વારા જન્મેલું ઘોરાડ પક્ષીનું બીજું બચ્ચું જન્મ પછીના કટોકટી જેવા ગણાતા 40 દિવસ સુધી જીવી ગયુ છે. આ એક […]

જગન્નાથ મંદિરમાં યોજાઈ નેત્રોત્સવ વિધિ, મહાઆરતી બાદ સંઘવીએ કર્યું ધ્વજારોહણ

અમદાવાદ, 14 જુલાઈ, 2026 : Netrotsav ritual held at Jagannath Temple  અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભવ્ય રથયાત્રા પૂર્વે આજે અમદાવાદના  જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ  ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની પવિત્ર અને અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘નેત્રોત્સવ વિધિ’ ધાર્મિક શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સંપન્ન થઈ […]

પાટણમાં રૂપિયા 5000ની ઉઘરાણી માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી

પાટણ, 14 જુલાઈ, 2026 :  Usurer burns woman alive over recovery of Rs 5,000 અસહ્ય મોંઘવારીમાં ઘણા લોકો મજબૂરીવશ થઈને વ્યાજખોરોના ચક્કરમાં ફસાતા હોય છે. ત્યારે રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ રોજબરોજ વધી રહ્યો છે. પાટણ શહેરમાં એક વ્યાજખોરે માત્ર 5000 રૂપિયાની ઉઘરાણી માટે મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેને જીવતી સળગાવી દેતા ગંભીર હાલતમાં મહિલાને ધારપુર […]

ડીસામાં અને સિદ્ધપુરના કાકોસીમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પકડાયો

ડીસા, 14 જુલાઈ, 2026 : A large quantity of suspicious ghee was seized in Deesa and Kakoshi  બનાસકાંઠામાં નકલી ઘીનો જથ્થો અવાર-નવાર પકડાતો હોય છે. ત્યારે ડીસા શહેરમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. જિલ્લા SOG પોલીસે બાતમીના આધારે શહેરના કાપડી વાસ વિસ્તારમાં દરોડો પાડી નકલી ગણાતા શંખાસ્પદ ઘીનો કુલ ₹6,40,552 નો મુદ્દામાલ જપ્ત કર્યો […]

ટુ-વ્હીલરોની ચોરી કરતો રિઢો ચોર પકડાયો, 21 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

વડોદરા, 14 જુલાઈ, 2026 : Habitual two-wheeler thief caught; 21 theft cases solved. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં દ્વીચક્રી વાહનોની ચોરી કરતા રિઢા ચોરને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો. પોલીસે આરોપી એવા રિઢા ચોરની પૂછતાછ કરતા 21 ટૂવ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો છે. વાહનચોર રિઢો આરોપી ચોરીના વાહનો અને તેના સ્પેરપાર્ટ્સ ગેરેજ સંચાલકને વેચી દેતો હતો. […]

અમદાવાદ એરપોર્ટ નજીક પોલીસની ઓળખ આપી સોનાની લૂંટ કેસનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, 14 જુલાઈ, 2026 : Gold robbery case near Ahmedabad airport solved. શહેરના સરદાર પટેલ એરપોર્ટ નજીક દૂબઈથી આવેલા પ્રવાસીને પોલીસની ઓળખ આપી તેનું અપહરણ કરીને 600 ગ્રામ સોનીની લૂંટ કરી કારમાંથી પ્રવાસીને ઉતારીને એક યુવતી સહિત લૂંટારૂ શખસો પલાયન થઈ ગયા હતા. આ બનાવની એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ […]

મહેસાણાના ખેરવા ગામે વેપારીને છરી મારીને દોઢ લાખની રોકડ અને 10 તોલા સોનાની લૂંટ

મહેસાણા, 14 જુલાઈ, 2026 : Trader stabbed and robbed of ₹1.5 lakh in cash and 10 tolas of gold  શહેર નજીક આવેલા ખેરવા ગામે ભરબપોરે વેપારીને આંખમાં મરચાનો પાવડર નાંખીને રૂપિયા દોઢ લાખની રોકડ અને 10 તોલા સોનાના દાગીનાની લૂંટ કરીને લૂંટારૂ શખસો પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસ અને […]

ગાંધીનગરના અડાલજ-તારાપુર હાઈવે પર ચાલતી ટ્રકમાં લાગી આગ

ગાંધીનગર, 13 જુલાઈ, 2026 :  Fire in a truck running on Adalaj-Tarapur highway  ગાંધીનગરના અડાલજ-તારાપુર હાઈવે પર ગઈકાલે વહેલી સવારે ચાલતી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી ટ્રકના ચાલકે ટ્રકને રોડ સાઈડ પાર્ક કરીને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code