1. Home
  2. Tag "Gujarati samachar"

ગુજરાતમાં ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ હેઠળ 4526 યુવાનો તાલીમબદ્ધ કરાયા

ગાંધીનગર, 13 જુલાઈ, 2026 : 4,526 youths trained under the ‘Yuva Aapda Mitra Scheme ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવા માટે ‘આપદા મિત્ર’ પ્રોજેક્ટને વધુ વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના  National Disaster Management Authority- NDMA દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી માત્ર ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી […]

જામનગરમાં રણજીત સાગર સહિત 3 ડેમોના તળિયા દેખાયા, પાણીની સમસ્યા સર્જાશે

જામનગર, 13 જુલાઈ, 2026 : Three dams in Jamnagar have run dry; a water crisis is likely to arise. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદ ખેચાયો છે. અને આગામી સપ્તાહ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી નથી. આમ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં કચ્છમાં સીઝનનો સરેરાશ માત્ર 1.92 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર […]

નર્મદા જિલ્લામાં રેશનીંગના અનાજનું હવે મોબાઈલ એપથી વિતરણ

રાજપીપળા, 14 જુલાઈ, 2026 : Rationed food grains now being distributed via mobile app આદિવાસી વસતી ધરાવતા નર્મદા જિલ્લામાં લોકોને રેશનીંગનું અનાજ સરળતાથી મળી રહે તે માટે હવે સસ્તા અનાજની દુકાનો પરથી મોબાઈલ એપ દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવશે. જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને લાભાર્થીલક્ષી બનાવવા માટે સીબીડીસી (CBDC) પ્રોજેક્ટનો અમલ શરૂ કરવામાં […]

વલસાડમાં આર્મી ઓફિસરની ઓળખ આપી દૂધના વેપારી સાથે ઠગાઈ

વલસાડ, 14 જુલાઈ, 2026 : Milk trader defrauded by someone posing as an Army officer in Valsad.    સાયબર ઠગો અવનવી તરકીબ અપનાવીને લોકોને આસાનીથી ઝાળમાં ફસાવતા હોય છે. શહેરના દૂધના વેપારીને આર્મી જવાન અને આર્મી ચીફ ઓફિસરની ખોટી ઓળખ આપી આર્મી કેમ્પ માટે દૂધ અને દહીંનો મોટો ઓર્ડર આપવાનું કહીને વેપારીના બેંક ખાતામાંથી રૂપિયા […]

ટેટ ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષકોએ કર્યા ધરણા, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયો

ગાંધીનગર, 11 જુલાઈ, 2026 :   Primary teachers staged a protest against the mandatory TET. ગુજરાતમાં વર્ષ 2010 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શાળાના શિક્ષકોને ટેટની પરીક્ષા ઉતિર્ણ કરવી ફરજિયાત છે. અને સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી […]

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા 3 વર્ષમાં 7 હજાર તાલીમાર્થીને કરાયા તાલીમબદ્ધ

અમદાવાદ, 11 જુલાઈ, 2026 : 7,000 trainees trained by the Mahatma Gandhi Labour Institute over three years.  રાજ્યમાં શ્રમિક તાલીમ અને શ્રમ વિષયક સંશોધન ક્ષેત્રે કાર્યરત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન-MGLI દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૧૨૩ જેટલા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગો, જાહેર અને ખાનગી ઉદ્યોગો, શ્રમિક સંગઠનો […]

રાજકોટમાં એક વર્ષ પહેલા 4 કરોડના ખર્ચે બનેલા રેલવે અન્ડરબ્રિજમાં પોપડાં ઉખડ્યા

રાજકોટ, 11 જુલાઈ, 2026 : Concrete layers peel off underbridge built a year ago. શહેરના એસ્ટ્રોન નજીક હોમી દસ્તુર માર્ગ પર રેલવે સાથે સંકલન કરીને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા  4 કરોડનાં ખર્ચે અન્ડરપાસ બનાવવામાં આવ્યો હતો અને ગત વર્ષે ઓગષ્ટ 2025માં અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અન્ડરરપાસ ખુલ્લો મુકવામાં આવતા હજારો વાહન ચાલકોને રાહત મળી હતી. […]

વડોદરામાં ત્રીજા માળની બાલ્કનીમાં કપડા સુકવતા નીચે પટકાતા સગીરાનું મોત

વડોદરા, 11 જુલાઈ, 2026 : Teenage girl dies after falling while hanging clothes on third-floor balcony  શહેરમાં જવાહરનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલી ઘરની બાલ્કનીમાં કપડાં સૂકવી રહેલી શાલુ યાદવ નામની 14 વર્ષીય સગીરાનું ત્રીજા માળેથી નીચે પટકાવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવને લીધે સગીરાના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ […]

અમદાવાદમાં ટર્ન લેતી DPSની સ્કૂલ બસ સાથે સ્કૂટર અથડાતા યુવાનનું મોત

અમદાવાદ, 10 જુલાઈ, 2026 :  Youth dies after scooter collides with turning DPS school bus શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે ટર્ન લઈ રહેલી ડીપીએસ સ્કૂલની બસમાં ઘુસી જતા સ્કૂટરચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.  શહેરના પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતાં રોડ પર એક ઈલેક્ટ્રિક સ્કૂટર સવાર યુવક સ્કૂલ બસના પાછળના ટાયરમાં ઘૂસી ગયો હતો.. […]

ગુજરાતને પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026’ એનાયત

ગાંધીનગર, 10 જુલાઈ, 2026 :  Gujarat conferred with the prestigious ‘Agriculture Leadership Award-2026’ તાજેતરમાં જ ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘૧૭મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬”થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કેન્દ્રીય રક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code