1. Home
  2. Tag "Gujarati samachar"

કચ્છમાં બન્ની વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારા અને પાણીની વિકટ સમસ્યા

ભૂજ, 16 જુલાઈ, 2026 : Acute shortage of fodder and water for livestock in the Banni region કચ્છમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. કચ્છમાં સીઝનનો માત્ર 2.14 ટકા જ વરસાદ પડ્યો છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જિલ્લાના અંતરિયાળ ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે. તેમજ જિલ્લાના […]

પાલનપુરમાં મહિના પહેલા જ નવો બનાવેલો રોડ પાઈપ લાઈન નાખવા ખોદી નંખાયો

પાલનપુર, 16 જુલાઈ, 2026 : Newly constructed road in Palanpur dug up to lay a pipeline શહેરમાં લક્ષ્મણ ટેકરી વિસ્તારથી નગરપાલિકાને જોડતો નવો ડામર રોડ બનાવ્યા બાદ એક મહિનામાં  લાખોના ખર્ચે બનેલો રોડ પાઈપ લાઈન નાંખવા માટે ખોદી નાખવામાં આવ્યો છે. આ ઘટનાથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સરકારના લાખો રૂપિયાનો વ્યય […]

અશાંતધારાને બદલે હવે સ્પેસિફાઈડ એરિયા શબ્દ વપરાશે, સરકારે જારી કર્યું નોટિફિકેશન

ગાંધીનગર, 16 જુલાઈ, 2026 : The term ‘Specified Area’ will now be used instead of ‘Disturbed Area’. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિત શહેરોમાં અશાંતધારો લાગુ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા અશાંત ધારા સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો સાથે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા નિયમો મુજબ હવે “અશાંત ધારા” શબ્દના સ્થાને “સ્પેસિફાઈડ એરિયા” (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) […]

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની નગરચર્યામાં જય રણછોડના નાદ ગુંજ્યા

રાજકોટ, 16 જુલાઈ, 2026 : Lord Jagannath’s Rath Yatra  આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી રથમાં બિરાજીને નગરચર્યાએ નિકળ્યા હતા. શહેરના  નાનામૌવાથી નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રથયાત્રામાં ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. રથયાત્રાના પ્રારંભ પહેલા  રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, […]

વડોદરાના ફતેગંજ બ્રિજ પર ચાર વાહનો વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં

વડોદરા, 16 જુલાઈ, 2026 : Accident involving four vehicles on Vadodara’s Fatehgunj Bridge  શહેરના ટ્રાફિકથી વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર પૂર ઝડપે જતા એક વાહનચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા.એક પછી એક ચાર વાહનો વચ્ચે શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે બ્રિજ પર બંને […]

વડોદરામાં વોર્ડ નંબર-1માં નળમાં આવતા દૂષિત પાણીથી લોકો પરેશાન

વડોદરા, 16 જુલાઈ, 2026 : People are troubled by contaminated tap water in Ward No. 1 , શહેરના કેટલાક વિસ્તારમાં પાણીના વિતરણમાં ખામીને લીધે લોકોને પુરતા પ્રેશરથી પાણી મળતું નથી. જ્યારે શહેરના વોર્ડ નંબર-1માં આવેલી સોસાયટીઓમાં નળમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. નળમાંથી કાળું પાણી આવતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સ્થાનિક રહિશોએ […]

અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી તપાસવા DEOએ નિરિક્ષકોને કર્યો આદેશ

 અમદાવાદ, 16 જુલાઈ, 2026 : DEO issues order to check student attendance in schools શહેરની કેટલીક ગ્રાન્ટેડ સહિત શાળાઓમાં ભૂતિયા વિદ્યાર્થીઓ હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી કરવા શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને આદેશ કર્યો છે. શહેરની કેટલીક શાળાઓ ડમી વિદ્યાર્થીઓના આધારે ચાલતી હોવાની ફરિયાદો અમદાવાદ શહેર જિલ્લા […]

આજે રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ, 16 જુલાઈ, 2026 : Rain fell in 46 talukas by this afternoon on the day of the Rath Yatra રાજ્યમાં આજે અષાઢીબીજને રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના કામરેજમાં બે ઈંચ, સુરતના મંગરોળમાં દોઢ ઈંચ, અને બાકીના તાલુકામાં સવા ઈંચથી લઈને વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સવારે […]

સરખેજ-બાવળા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

અમદાવાદ, 15 જુલાઈ, 2026 : Accident between two trucks on Sarkhej-Bavla Road.  સરખેજ-ધોળકા રોડ પર આજે વહેલી સવારે બાકરોલ નજીક  એક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે આઇસર ટ્રકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફાયર વિભાગ અને પોલીસની મદદથી […]

ભાવનગરના મહુવા પંથકમાં તરખાટ મચાવતા 6 દીપડા પાંજરે પુરાયા

ભાવનગર, 15 જુલાઈ, 2026 : Six leopards caged in the Mahuva region. જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. વાડી-ખેતરે જતા એકલ-દોકલ વ્યક્તિઓ પર દીપડાઓ દ્વારા હુમલો કરવાના બનાવો બનતા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. અને વન વિભાગ દ્વારા ઠેર ઠેર પાંજરા મુકીને સઘન ઝુંબેશ હાથ ધરાતા ચાર દિવસમાં છ દીપડા પકડવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code