1. Home
  2. Tag "gujarati"

રાજસ્થાનના હલ્દીઘાટીમાં રેવ પાર્ટી કરતા ગુજરાતના પીઆઈ સહિત 24 પકડાયા

અમદાવાદઃ રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.રાજસ્થાન પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે,  હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે […]

ગુજરાતઃ નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોમાં મહત્તમ 400 વ્યકિતઓએ ભેગા થઈ શકશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તમામ લોકો દિવાળીની ખરીદીને લઈને વ્યસ્ત બન્યાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે ચિંતિત સરકારે કેટલાક નિયમોને આધારે દિવાળીના તહેવારો અને નવા વર્ષની ઉજવણીની મંજૂરી આપી છે.  સરકારે દિવાળીના તહેવારને લઈ ગાઈડલાઈનો જાહેર કરી છે. તમજ અમદાવાદ સહિતના 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુના સમયમાં […]

ગુજરાતીઓ માટે સારા સમાચાર,અફ્ઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થતા ડ્રાયફ્રૂટ સસ્તા થશે

ડ્રાયફ્રૂટના ભાવમાં થશે ઘટાડો અફ્ઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થયો 40 ટકા ભાવમાં ઘટાડો થવાની સંભાવના અમદાવાદ:ભારતમાં ડ્રાયફ્રૂટને વધારે પ્રમાણમાં તો બહારથી જ મંગાવવામાં આવે છે. ભારતમાં જેટલા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ આવે છે તેમાં કેટલાક પ્રમાણમાં ડ્રાયફ્રૂટતો અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવે છે. અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવ્યા પછી ત્યાં કેટલાક દિવસો સુધી વેપાર બંધ રહ્યો હતો તેના કારણે ભારતમાં […]

ગુજરાતીઓનું મનપસંદ ફૂડ એટલે કે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકાનો વધારો

ફાફડા-જલેબીના ભાવ સાતમા આસમાને  ભાવમાં 15 ટકાનો થયો વધારો ફાફડા-જલેબીના કિલોના ભાવ જાણો  અમદાવાદ:ગુજરાતમાં લોકો દશેરાના દિવસે ખાસ કરીને ફાફડા જલેબી ખાતા હોય છે, ફાફડા જલેબી તે ગુજરાતીઓનું મનપસંદ જમવાનું છે અને સૌરાષ્ટ્રમાં તો તે અતિપ્રિય પણ છે. હવે આ વખતે ફાફડા જલેબીને પસંદ કરતા લોકોએ વધારે પૈસા ચૂકવવા પડશે. વાત એવી છે કે છેલ્લા […]

હોલિવુડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’માં ‘જેમ્સ બોન્ડ 007’ ગુજરાતીમાં બોલશે સંવાદ !

મુંબઈઃ હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ સિરીઝ જેમ્સ બોન્ટ 007ની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ટાઈ’ આગામી તા. 30મી સપ્ટેમ્બરના રોજ થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. એક્ટર ડેનિયલ ક્રેગ અભિનીત આ ફિલ્મ ભારતમાં વિવિધ ભાષામાં રજૂ કરવામાં આવશે. ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અર્બન ગુજરાતી […]

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ‘બચપન કા પ્યાર’ ગીતના અસલ ગાયક છે આ ગુજરાતી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સોશિયલ મીડિયા ઉપર ‘બચપન કા પ્યાર’ નામનું ગીત અને તેને છત્તીસગઢના સહદેવ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. એટલું જ નહીં સહદેવે ગાયેલા આ ગીતના વખાણ ફિલ્મ કલાકારો ઉપરાંત રાજકીય આગેવાનોએ કર્યાં છે. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગીત અસલમાં ગુજરાતના જ એક લોકગાયકના કંઠે ગવાયેલું છે. ગુજરાતમાં પંચમહાલના […]

કોરોના કાળમાં ગુજરાતીઓએ 22 ટન સોનાના ઘરેણાં વેચીને રોકડ નાણા મેળવ્યાનો અંદાજ

અમદાવાદઃ કોરોના કાળ કપરો રહ્યો, અનેક લોકાની રોજગારી છીનવાઈ ગઈ હતી. ઉદ્યોગ-ધંધા અને વેપાર વણજ પણ ઠપ થઈ ગયો હતો. આથી નાણાંની જરૂરીયાત તથા અનિશ્ચીત પરિસ્થિતિમાં લોકોએ મોટા પાયે સોનાનું વેંચાણ કર્યું હતું. સમગ્ર દેશમાં સોનુ વેચાયું તેમાંથી 20 ટકાનું વેચાણ માત્ર ગુજરાતમાં થયુ હોવાનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ […]

ટોક્યો ઓલિમ્પિક: ભારતીય ખેલાડીએ ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવો પડશે

ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવો પડશે AFIએ કર્યો છે આ નિર્ણય નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે. AFI એ પોતાના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે પેડેસ્ટ્રીયન એથલેટ કેટી ઇરફાન અને ભાવના જાટનો ફિટનેસ કરવામાં આવ્યો હતો. જ્યારે મુરલી શ્રીશંકર […]

અમેરિકન નેવીમાં ગુજરાતી નૈત્રી પટેલની નિમણુંક, 10 સપ્તાહની લીધી તાલીમ

અમદાવાદઃ દુનિયાના દરેક દેશમાં ભારતીય વસવાટ કરી રહ્યાં છે. એટલું જ નહીં જે તે દેશના વિકાસમાં પોતાની ભાગીદારી કરી રહ્યાં છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી સંખ્યામાં ભારતીય વસવાટ કરે છે. આ દેશમાં ભારતીયો હોટલ-મોટેલ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે. દરમિયાન અમેરિકામાં વર્ષોથી વસવાટ કરતા દક્ષિણ ગુજરાતના પરિવારની દીકરીની અમેરિકન નેવી ફોર્સમાં નિમણુંક થઈ […]

હવે સુપ્રીમ કોર્ટના કેસને લગતી તમામ જાણકારી મોબાઈલ પર મળશે, સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીએ એપ્લિકેશન માટે મેન્યુઅલ બહાર પાડ્યુ

SCમાં ચાલતા કેસની તમામ માહિતી હવે મોબાઈલ પર SCની ઈ-કમિટીએ બહાર પાડ્યુ મેન્યુઅલ eCourt સેવા મોબાઇલ એપ્લિકેશન માટે મેન્યૂઅલ બહાર પાડ્યું દિલ્લી: કોરોનાકાળમાં વેપાર-ધંધા જેવી વસ્તુઓને અસર થતા મોટી સંખ્યામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ વાતમાં કોઈ શંકા નથી પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમના કોરોનાને કારણે સરકારી કામ પણ અટકી પડ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code