1. Home
  2. Tag "gujarati"

કેનેડામાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી

નવી દિલ્હીઃ કેનેડામાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ જાહેર કરાયેલા આંકડાઓમાં ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, પંજાબી કેનેડામાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. આ સિવાય દેશમાં હિન્દી, મલયાલમ સહિતની ઘણી ભાષાઓ બોલનારાઓની સંખ્યા પણ ઝડપથી વધી છે. આંકડા દર્શાવે છે કે, કેનેડામાં પંજાબી ભાષામાં છેલ્લા 5 વર્ષમાં 49 […]

GTU સંલગ્ન કોલેજોમાં હવે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ગુજરાતીમાં પણ ભણાવાશે

અમદાવાદઃ રાજ્યમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં  એન્જિનિયરિંગની કોલેજોમાં હવે ગુજરાતીમાં પણ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. દેશમાં ઇજનેરી અભ્યાસક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં શરુ કરવાનો નિર્ણય બાદ નવા શૈક્ષણિક વર્ષથી ગુજરાતમાં ગુજરાતી ભાષામાં એન્જીનીયરીંગ અભ્યાસક્રમ શરુ કરી દેવાની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ તૈયારીઓ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ ઇન્ડીયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એજ્યુકેશન દ્વારા માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં જ […]

કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતી વેપારીઓનો સપોર્ટ,મોબાઈલ ખરીદી પર આપી રહ્યા છે ફિલ્મની ટિકિ

ગુજરાતી વેપારીઓનો કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને સપોર્ટ મોબાઈલ ખરીદી પર ફ્રી આપી રહ્યા છે ટિકિટ ફિલ્મના પીએમ મોદીએ પણ કર્યા છે વખાણ અમદાવાદ :કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને દુષ્કર્મને ઉજાગર કરતી ફિલ્મ અત્યારે થિયેટરોમાં ચાલી રહી છે, લોકોને ફિલ્મ ખુબ પસંદ કરવામાં આવી રહી છે ત્યારે હવે આ ફિલ્મને દેશના ખુણા-ખુણામાંથી સાથ સહકાર અને સપોર્ટ […]

પાકિસ્તાનની દુકાનોમાં ગુજરાતી ભાષામાં બોર્ડ લાગ્યા, જાણો શું છે કારણ

ગુજરાતી ભાષામાં લાગ્યા પાકિસ્તાનમાં બોર્ડ દુકાનોના બોર્ડ ગુજરાતી ભાષામાં જાણો શું છે કારણ? ગુજરાતીઓ જ્યાં હોય અને ગુજરાતી ભાષા જ્યાં બોલાતી હોય તે સ્થળની તો વાત જ અલગ હોય, અને એ સમયે તો વધારે ખુશી મળે જ્યારે આપણી ગુજરાતી ભાષા વિદેશોમાં બોલાતી હોય. પણ આ વખતે કાંઈક અલગ થયું છે કારણ કે આ વખતે ગુજરાતી […]

રાજ્ય સરકારનો માતૃભાષા પર પ્રેમઃ હવે તમામ સ્થળોએ ડિસપ્લે બોર્ડ ગુજરાતીમાં ફરજિયાત

અમદાવાદઃ રાજ્ય સરકારને પણ હવે માતૃભાષા ગુજરાતી પર પ્રેમ જાગ્યો હોય તેમ હવે તમામ ડિસપ્લે અને સાઈન બોર્ડ ફરજિયાત ગુજરાતીમાં લખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે. કે, રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ખાનગી માલિકીના સાર્વજનિક […]

પોલીસ ફરિયાદ દાખલ કરવા સિનીયર સિટીઝન્સ માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સિનીયર સિટીઝન્સને પોલીસ ફરિયાદ દાખલ કરવા કલાકો રાહ ન જોવી પડે તે માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમજ અલથાણ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે લાઇબ્રેરી, હોલ અને ગાર્ડન બનાવવામાં આવશે. તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતમાં સિટીલાઈટના ગ્રીન એવેન્યુ વોકિંગ સ્ટ્રીટ ખાતે લક્ષ્મીનારાયણ સેવા સમિતિ દ્વારા નિર્મિત […]

કોવિડ-19 રસીકરણઃ ગુજરાતમાં 10 કરોડ ડોઝ પુરા થતા કરાશે ઉજવણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની કેસમાં ફરીથી એકવાર ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન બીજી તરફ કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાણ ઈલાજ કોવિડ-19 રસી છે. જેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં માટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 9.80 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. રસીના 10 લાખ પૂર્ણ થાય ત્યારે ઉજવણી કરવાનું સરકારે […]

ગેરકાયદે ગુજરાતી અમેરિકામાં પહોંચી ગયા, પણ હવે પકડાઈ જતા તેમને ડિપોર્ટ કરવામાં આવશે

ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ ગેરકાયદે પણ જઈ રહ્યા છે અમેરિકા સાત લોકોને કરવામાં આવશે ડિપોર્ટ અમદાવાદ: ભારતમાં ગુજરાતીઓ અને પંજાબી આ બે એવા લોકો છે કે જેમને વિદેશમાં સ્થાયી થવાનો અને રહેવાનો અનેરો શોખ હોય છે. ગુજરાતમાંથી તો અમેરિકા જવા માટે લોકો ઘેલા થાય છે તેવું કહીએ તો પણ ચાલે, અમેરિકા જવા માટે તો કેટલાક […]

ગુજરાતમાં કાતિલ ઠંડીઃ જનજીવન ઉપર વ્યાપક અસર, અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો

અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી હાર્ડ થીજતી ઠંડી રહી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યના નવ જેટલા શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 10ની અંદર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં 10 વર્ષના સમયગાળામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં લગભગ 6.7 જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડી વધતા […]

રાજસ્થાનના હલ્દીઘાટીમાં રેવ પાર્ટી કરતા ગુજરાતના પીઆઈ સહિત 24 પકડાયા

અમદાવાદઃ રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.રાજસ્થાન પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે,  હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code