કર્ણાટક:આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું નિધન,પદ્મશ્રીને નકારવા બદલ આવ્યા હતા ચર્ચામાં
બેંગ્લોર:કર્ણાટકના વિજયપુરમાં જ્ઞાન યોગાશ્રમના સંત અને આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું સોમવારે મોડી સાંજે નિધન થયું હતું.તેઓ 81 વર્ષના હતા.બે દિવસ પહેલા વડાપ્રધાને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.સ્વામીજી પાંચ વર્ષ પહેલા પદ્મશ્રી એવોર્ડ નકાર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.તેમણે પીએમ મોદીને પત્ર લખીને આ અંગે માહિતી આપી હતી. કર્ણાટકના […]