જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશની નીતિ સામે વિરોધ
ગાંધીનગર, 17 જુલાઈ 2026 : Protest against the student admission policy at Gyan Shakti Residential School રાજ્યમાં ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને CET પરીક્ષાના આધારે ખાનગી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ આપવાની નીતિ સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ કર્યો છે. સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પત્ર લખીને આ સમગ્ર નીતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા […]


