ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ અત્યાર સુધીમાં 5000 વ્યક્તિઓના મોત, 17000 લોકો ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે આજે 12માં દિવસે યુદ્ધ તેજ બન્યું છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 4976 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. જ્યારે 17775 વ્યક્તિઓના ઈજાગ્રસ્ત થયાં છે. આ યુદ્ધને પગલે દુનિયાના વિવિધ દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમેરિકા, યુકે અને ભારત સહિતના દેશોએ હમાસના આતંકવાદી કૃત્યની નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. […]


