રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ 20 ક્લોના રૂ.1605 મળતા ખેડુતો ખૂશખૂશાલ
રાજકોટઃ રાજ્યમાં આ વર્ષે ખેડુતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પડધરી તેમજ લોધીકા તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તાજેતરમાં કપાસનો મણ દીઠનો ભાવ ઓલ ટાઈમ હાઈ રેઈટ રૂ.1605એ પહોંચ્યો છે. જિનર્સ, સ્પિનર્સ અને ડેનિમ કંપનીઓની લગાતાર ખરીદીના કારણે સારી ગુણવત્તાના કપાસનો ભાવ સતત ઉપર જઈ […]


