1. Home
  2. Tag "happy"

તહેવારોની સિઝનમાં ચિંતા છોડો અને રહો ખુશ, ખુશ રહેવાથી તમારા અંદર આવશે સકારાત્મક ઊર્જા 

હાલ તહેવારોના દિવસ ચાલી રહ્યા છે આ ભાગદોડ વાળી લાઈફમાં સૌ કોઈને કંઈકને કંઈક ચિંતા તો સતાવતી જ રહેતી હોય છએ જો કે તમે ખુશ રહેશો તો તમારી ચિંતા તેની રિતે જ ઓછી થી જાય છે આ સાથે જ ખુશ રહેવાથી તમારા મનમાં સારા વિચારો ઇત્તપન્ન થાય છે જે તમને જીવન જીવવાનો નવો માર્ગ બતાવી […]

જો ભારતમાં મુસ્લિમો ખુશ નથી, તો PAK કરતાં વધુ વસ્તી કેમ હશેઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ. આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત વિરુદ્ધ ‘નકારાત્મક પશ્ચિમી ધારણા’ પર આકરા પ્રહારો કર્યા હતા. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં બોલતા નાણામંત્રીએ ભારતના મુસ્લિમોની હાલત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે લઘુમતીઓ માટે રડતા પાકિસ્તાન કરતા પણ ભારતમાં મુસ્લિમો ખુશ અને સુરક્ષિત છે. ભારતમાં મુસ્લિમો સુરક્ષિત હોવાની સાથે બહુમતીની જેમ પોતાનો વ્યવસાય અને તેમના […]

ખુશ રહેવાથી શરીર સ્વસ્થ રહેશે,આ બધી બીમારીઓ થશે દૂર

આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે હાસ્ય ગાયબ થઈ ગયું હોય તેવું લાગે છે. આ વ્યસ્ત જીવનમાં પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે. પરંતુ તમે એક કહેવત તો સાંભળી જ હશે કે સારા સ્વાસ્થ્યનું રહસ્ય હાસ્યમાં છુપાયેલું છે. ઘણા સંશોધનો અનુસાર ખુશ રહેવું કોઈ દવાથી ઓછું નથી. ખુલ્લેઆમ હસવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો […]

2047નું ભારત વધુ સમૃદ્ધ, મજબૂત અને સુખી હશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ 2020 બેચના 175 IAS અધિકારીઓના જૂથ, જે હાલમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમણે આજે (25 ઓગસ્ટ, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સનદી કર્મચારીઓ તરીકે, તેઓ જ્ઞાન, સપ્લાય-ચેન, ઇનોવેશન, ટેકનોલોજી-વિકાસ અને અન્ય વિવિધ ક્ષેત્રોના […]

ઉત્તર ગુજરાતમાં એરંડાના ઓછા ઉત્પાદનને લીધે ભાવ મણે 1500ને વટાવી જતાં ખડુતો ખૂશખૂશાલ

ડીસાઃ ઉત્તર ગુજરાતમાં આ વર્ષે એરંડાના ઓછા ઉત્પાદનને કારણે માર્કેટ યાર્ડ્સમાં ખેડુતોને એરંડાના સારા ભાવ મળી રહ્યા છે.  રોકડીયા પાક ગણાતા એરંડાનું બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં મોટાપાયે વાવેતર અને મબલખ ઉત્પાદન પણ થાય છે,  એરંડાના ભાવમાં ફરી એકવાર આગ ઝરતી તેજી જોવા મળતા ખેડૂતોમાં ખુશાલી છવાઇ છે. ઓછા ઉત્પાદનના કારણે એરંડાના ભાવમાં રોજબરોજ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ 20 ક્લોના રૂ.1605 મળતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ રાજ્યમાં આ વર્ષે ખેડુતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પડધરી તેમજ લોધીકા તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તાજેતરમાં કપાસનો  મણ દીઠનો ભાવ ઓલ ટાઈમ હાઈ રેઈટ રૂ.1605એ પહોંચ્યો છે. જિનર્સ, સ્પિનર્સ અને ડેનિમ કંપનીઓની લગાતાર ખરીદીના કારણે સારી ગુણવત્તાના કપાસનો ભાવ સતત ઉપર જઈ […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેરથી ખેડુતો ખૂશખૂશાલ

અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરમાં 3 […]

હરિફાઈ ભર્યા જીવનમાં ખુશ રહેવા અપનાવો આ પદ્ધતિ, તણાવમાંથી મળશે છુટકારો

આજના આધુનિક જનામાં લોકો પરિવાર માટે પુરતો સમય ફાળવી શકતા નથી. જેથી ખુશ રહેવા અને આનંદ મેળવવા માટે લાફીંગ કલબમાં જાય છે. આપણે ખુશ રહેવા માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. તેમજ ખુશ રહેવા માટે ટીવી, સિનેમા અને મોબાઈલ જેવાના ઉપકરણોનો સહારો લઈએ છીએ. પરંતુ હવે ખુશ રહેવા માટે બીજાનો આધાર રાખવાને બદલે પોતાનામાં […]

ગુજરાતની નીચલી અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી કોર્ટમાં ફિજિકલ કાર્યવાહી બંધ છે. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરીથી રાબેતા મુજબ થયું છે. ત્યારે 11 મહિના બાદ આજથી રાજ્યની નીચલી અદાલતોમાં ફિઝિકલી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી વકીલોમાં ખુશી ફેલાઈ છે. અમદાવાદમાં વકીલોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code