ભારત 2030 સુધીમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે: હરદીપ પુરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે ભારત તાજેતરમાં જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને આ ક્રમમાં, 2030 સુધીમાં, તે જર્મનીને પાછળ છોડીને અર્થતંત્રની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને આવવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં, ભારત અગિયારમા ક્રમેથી વિશ્વનું ચોથું સૌથી મોટું […]