1. Home
  2. Tag "health"

લીંબુ જ નહીં,તેની છાલ પણ છે ફાયદાકારક,તે તમારા સ્વાસ્થ્યને  રાખે છે સ્વસ્થ

લીંબુની છાલ પણ અતિશય ગુણકારી લીંબુની છાલના પણ છે ઘણા ફાયદા ઘણી બીમારીને મૂળ માંથી કરે છે દૂર જ્યારે ઉનાળો આવે છે, ત્યારે મોટાભાગના લોકો લીંબુનું શરબત પીવાનું પસંદ કરે છે. અને ઘણા લોકોને કચુંબરમાં અને સલાડમાં લીંબુનો રસ નાખીને ખાવાનું ગમે છે, કચુંબરનો સ્વાદ મસ્ત લાગે છે. લીંબુના રસમાં આવા ઘણા પોષક તત્વો ઉપલબ્ધ […]

મીઠા-મીઠા ચીકુના છે અનેક ગુણ: અનેક રોગોમાં છે ફાયદાકારક

ગળ્યા ચીકુના છે અનેક ગુણ ઉનાળામાં ચીકુનું સેવન કરવું અનેક રોગોમાં છે ફાયદાકારક ઉનાળાની ઋતુમાં ખુદને હેલ્ધી રાખવા માટે ફળો ખાવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે ફળોમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. જે શરીરમાં એનર્જી બનાવીને રાખે છે.એવામાં અમે તમને એક એવા ફળ વિશે જણાવવાના છીએ. જે ઉનાળામાં ખૂબ ફાયદાકારક માનવામાં […]

કોરોનાથી હજુ દેશને કોઈ રાહત નથી મળી, ત્રીજી લહેર આવશે જે અતિશય ખતરનાક હોઈ શકે છે: CSIR

કોરોનાથી હજુ દેશને કોઈ રાહત મળી નથી શેખર સી માંડેએ કોરોના અંગે આપી ચેતવણી ત્રીજી લહેર અતિશય ખતરનાક હોઈ શકે છે- CSIR દિલ્લી: કોરોના વાયરસ મહામારીના સંકટનો સામનો કરી રહેલા ભારતમાં જો સંક્રમણની ત્રીજી લહેર આવી તો તે ધાર્યા કરતા અતિશય ખતરનાક હોઈ શકે છે. વૈજ્ઞાનિક અને ઓદ્યોગિક સંશોધન પરિષદના ડાયરેક્ટર જનરલ શેખર સી માંડેએ […]

તમારા રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી હીંગમાં છુપાયેલા છે ઘણા ગુણધર્મો,આ બીમારીઓમાં છે મદદરૂપ

હીંગ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માત્ર ચપટી હિંગથી થશે ચમત્કાર ચપટી ભરમાં અનેક રોગોને કરશે દૂર ભારતીય રસોડામાં તમને ઘણા પ્રકારના મસાલા જોવા મળશે. આ મસાલાઓનો આયુર્વેદ સાથે ખૂબ ઊંડો સંબંધ છે. તેઓ માત્ર ખોરાકનો સ્વાદ વધારે છે. આ સાથે તેઓ અનેક રોગોમાં પણ ઉપયોગી છે. તમારા રસોડામાં કોઈપણ મસાલા ભલે તે સુંગધી પાનવાળી […]

આ સિઝનમાં દ્રાક્ષ ખાવાની અનોખી મજા – દ્રાક્ષ ખાવાના અનેક છે ફાયદા

 દ્રાક્ષ ખાવાના અનેક છે ફાયદા વિટામીન સી થી ભરપુર દ્રાક્ષ શરીર માટે ફાયદા કારક દ્રાક્ષ કોને ન ભાવે, દ્રાક્ષનું નામ આવતા જ મોં મા પાણી આવી જાય છે, આમતો દ્રાક્ષમાં અનેક ગુણો સમાયેલા હોય છે, જે રીતે  દ્રાક્ષ ખાવાની મજા આવે છે એજ રીતે તેમાં અઢળક ગુણો પણ રહેલા છે. દ્રાક્ષમાંથી કેલરી, ફાઇબર અને વિટામિન […]

આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં દેશમાં ગુજરાત 15માં ક્રમે

અમદાવાદઃ આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત પડોશી દેશ રાજસ્થાન કરતા પણ પાછળ છે. સમગ્ર દેશમાં આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત 15માં ક્રમે છે. રાજ્યમાં બજેટનાલ અંદાજે 5.6 ટકા જેટલી રકમ આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં આવી હતી. જ્યારે રાજસ્થાનમાં અંદાજે 6.1 ટકા જેટલી રકમ આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં આવી હતી. રિઝર્વ બેન્કે દેશના વિવિધ રાજ્યો દ્વારા […]

આરોગ્ય બાબતે સૌથી વધુ ખર્ચ ભારતના લોકો કરે છે – આર્થિક સર્વેક્ષણ

આર્થિક સર્વેક્ષણમાં થયો ખુલાસો આરોગ્ય બાબતે ભારતીય સૌથી વધુ ખર્ચ કરે છે દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ હવે સ્વાસ્થ્ય બાબતે સૌથી વધુ ખર્ચ કરવા બાબતે અનેક ચર્ચાઓ શરુ થઈ ચૂકી છે,આ સમગ્ર બાબતને લઈને એક આર્થિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે જેમાં કેટલીક બાબતોનો ખુલાસો કરાયો છે. આર્થિક સર્વેક્ષણમાં આપેલી માહિતી પ્રમાણે  સૌથી વધુ આરોગ્ય […]

આરોગ્ય માટે અઢળક ગુણકારી ગણાતા લીંબુના રસને લાંબા સમય સુધી સાચવવાની રીત

લીંબુનુ સેવન કરવાથી અનેક ફાયદા લીંંબુનો રસ સ્ટોર કરવાની રીત સામાન્ય રીતે લીંબુ આપણે નાની નાની બીમારીમાં ઉપયોગમાં લેતા હોઈએ છે, જ્યારે પણ શરીરમાં પ્રવાહીની વધારે જરૂર પડે ત્યારે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે.સવારે ખાલી […]

કીવીનું સેવન કરવાથી શરીરની આ સમસ્યાઓમાંથી મળશે છૂટકારો – જાણો તેના ફાયદા

કીવી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ પાચન ક્રીયા મજબુત બને છે આમ તો બધા જ ફળ ફળાદી શરીર માટે સારા ગણાય છે, દરેક ફળનો અલગ અલગ ગુણ હોય છે,ખાસ કરીને બીમાર હોઈએ ત્યારે મોટે ભઆગે અનાજનો ત્યાગ કરીને આપણે ફળો પર આખો દિવસ પસાર કરીએ છીએ, કારણ કે અનેક ફળોમાં અનેક ગુણઘર્મો સમાયેલા છે જે […]

કોરોનાકાળમાં દેશની આયુર્વેદીક પંરપરાએ મહત્વની ભૂમિકા ભજવી – અનેક નુસ્ખાઓ તરફ લોકો આકર્ષાયા

કોરોના કાળમાં આયુર્વેદનું ઘણું મહત્વ રહ્યું લોકો અનેક નુલ્ખાઓ તરફ વળ્યા ઉકાળાનું સેવન વધ્યું જ્યારે વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો હતો ,લોકો પોતાના જીવ સાચવવા દરેક ઉપાયો કરી રહ્યા હતા ત્યારે સૌથી વધુ ઉકાળાનું સેવન મોખરે રહ્યું હતું. તમામ લોકો કોરોનાને માત આપવા માટે જાતભઆતના ઉકાળાઓ ઘરે બનાવતા હતા અને તેનું સેવન કરતા હતા, સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code