તમારા બોડિમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી હોય તો ખોરાકમાં કરો ફેરબદલ, આ ખોરાક તમારા માટે ગુણકારી
ઓક્સિજન આપણા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે,ખાસ કરીને જો તમારા બોડીમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી હોય તો તમારે ખાવામાં થોડો ફેરબદલ કરવાની જરુર છે આહારમાં એવો ખોરાક લેવો જોઈએ જે તમને પુરુતુ ઓક્સિજન આપી શકે તો ચાલો જાણીએ આ પ્રકારના ખોરાક વિશે. એવો ખારોક સામેલ કરો કે જે તામારા હિમોગ્લોબીનના સ્તરમાં વધારો કરે. […]


