1. Home
  2. Tag "health"

આરોગ્ય માટે ઘંઉના લોટ કરતા પણ વધુ ગુણકારી છે જવનો લોટ,જાણો તેમાં રહેલા ગુણો વિશે

જવનો લોટ ફાયદા કારક ત્વચા પર લાવે છે ગ્લો હાડકાઓ અને દાંતને બનાવે છે મજબૂત રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જવનો લોટ ખાવાથી આપણા આરોગ્યને ઘણા લાભ થાય છે, આપણે જવના પાણી પીવાથી થતા ફાયાદો વિશે સાંભળ્યું હશે, આજે વાત  કરીશું જવના લોટની, જવનો લોટ આમ તો ઘઉંના લોટ બારબર છે, જો કે જવને તેની […]

દહીં માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ છે ફાયદાકારક,આ ઉપાયો માત્ર 10 દિવસ અજમાવો

ત્વચા પર દહીં લગાવવાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. કારણ કે તે વિટામિન ડીના ગુણોથી ભરપૂર છે. જે ત્વચામાંથી મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે અને કરચલીઓના પ્રારંભિક સંકેતો સામે લડે છે. જો કે, તમે ત્વચાને નિખારવા માટે ચહેરા પર ઘણા બાહ્ય ઉત્પાદનો લગાવ્યા જ હશે. પરંતુ શું તમે ક્યારેય દહીંનો ઉપયોગ […]

તમારા આહારમાં સામેલ કરો આ કંદમૂળ, જેને ખાવાથી થાય છે અનેક લાભ

  સામાન્ય રીતે ડોક્ટર્સ આપણાને લીલા શાકભાજી ફળો ખાવાની સહ આપેલા છે સાથે જ  કઠોળ પણ ખાવાનું સારુ માનવામાં આવે છએ તો સાથે જ બીટ, ગાજર, આદુ ,લસણ જેવા અનેક કંદમૂળો પણ આરોગ્યને ફાયદો કરે છે આજે એવાજ એક કંદમૂળ વિશે વાત કરીશું જેનું નામ છે સુરણ. સુરણનું શાક કાતરી બન્ને બનાવામાં આવે છએ તો […]

G20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટઃ 1.8 બિલિયન કિશોરો-યુવાનોની આરોગ્ય અને સુખાકારીની જરૂરિયાતોને કેન્દ્રમાં રખાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સેન્ટર ફોર મેટરનલ, ન્યુબોર્ન, ચાઇલ્ડ હેલ્થ (PMNCH), જીનીવા સાથે મળીને 20 જૂન, 2023ના રોજ નવી દિલ્હીમાં ‘હેલ્થ ઓફ યુથ-વેલ્થ ઓફ નેશન’ નામની G20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ વૈશ્વિક મેળાવડાનો ઉદ્દેશ્ય વિશ્વભરના 1.8 બિલિયન કિશોરો અને યુવાનોની આરોગ્ય અને સુખાકારીની જરૂરિયાતોને પ્રકાશિત કરવાનો છે અને […]

રાજકોટ એઈમ્સની 64 ટકા કામગીરી પૂર્ણ, સપ્ટેમ્બરમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષાર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા રાજકોટ એઇમ્સની મુલાકાત લીધી હતી. ડો. માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ હોઈ તેઓના વડાપ્રધાન બન્યા બાદ 2014 થી નવી 16  એઈમ્સને મજૂરી આપવામાં […]

તમારા બોડિમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી હોય તો ખોરાકમાં કરો ફેરબદલ, આ ખોરાક તમારા માટે ગુણકારી

ઓક્સિજન આપણા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે,ખાસ કરીને જો તમારા બોડીમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી હોય તો તમારે ખાવામાં થોડો ફેરબદલ કરવાની જરુર છે આહારમાં એવો ખોરાક લેવો જોઈએ જે તમને પુરુતુ ઓક્સિજન આપી શકે તો ચાલો જાણીએ આ પ્રકારના ખોરાક વિશે. એવો ખારોક સામેલ કરો કે જે  તામારા હિમોગ્લોબીનના સ્તરમાં વધારો કરે.  […]

લીલા રંગના આ ત્રળ ફળો તમારા આરોગ્યને કરે છે ફાયદો, જાણો તેમાં રહેલો ગુણો વિશે

આમ તો ફળો સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય જ છે,પરંતુ આજે એવા ત્રણ ફળઓ વિશે વાત કરીશું જે રંગમાં લીલા રંગના છે અને તમારા સ્વાસ્થ્યને પણ તાજુ રાખે છે ,જેનાથી તમારા શરીરમાં અનેક પોષક તત્વો મળી રહે છે આ ત્રણ ફળો છે ગ્રીન એપલ, કિવી અને જમરુખ તો ચાલો જાણીએ આ ત્રણય ફળોમાં રહેલા ગુણો વિશે. […]

ચંપાના ફૂલ જેટલા સુંદર છે તેટલા સ્વાસ્થ્ય માટે પણ છે ગુણકારી, જાણો તેમાં રહેલા ગુણો વિશે

  સામાન્ય રીતે દરેક ફળો, શાકભાજી ફૂલ કોઈને કોઈ રીતે શરીરને ઘણો ફાયદો કરાવી જાય છે,ઘણા ફૂલો પણ એવા હોય છે જે નાની મોટી બીમારીમાં રાહત આપવાનું કાર્ય. કરે છએ આજે આવાજ એક ફુલની વાત કરીશું જેનું નામ છે ચંપાનું ફૂલ જે દેખાવે સુંદર સફેદ રંગનું હોય છે અને બહારમાસીના ફૂલ જેવું હોય પણ આકારમાં […]

આ ખોરાક તમારી આંખો માટે કારગાર, રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી આંખોને લગતી સમસ્યા થાય છે દૂર 

  સામાન્ય રીતે આજકાલ નાની ઉંમરે ચશ્મા આવવાની સમસ્યાઓ વધી રહ ીછે,નાનપણથી મોબાઈલ ્ને ટીવી લત ,અપુરતો અને પોષણ વગરનો આહાર આ માટે જવાબદાર છે આવી સ્થિતિમાં જો તમે તમારી આંખોની સંભઆળ રાખવામ માંગતા હોવ તો તમારે તમારા ખોરાકમાં કેટલીક ચીજ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથઈ આંખની રોશની તેજ બને છે અને આંખોની સમસ્યાઓથી રાહત […]

ચોમાસાનું ફળ ગણાતા જાંબુ સહીત તેના ઠળીયા સુગરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ, જાણો તેને ખાવાથી થતા અનેક ફાયદાઓ

જાંબું ખાવાથઈ અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે ડાયાબિટીઝના દર્દીઓ માટે જાંબુ દવા સમાન ફળો ખાસ કરીને સિઝનેબલ હોય છે, જુદી જુદી ઋતુમાં જુદા જુદા ફળો ખાવા મળતા હોય છે, ત્યારે હાલ હવે ચોમાસાની સિઝન શરુ થવાને આરે છે ત્યારે માર્કેટમાં જાંબુ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, આમ તો આપણે સો જાણીએ છીએ કે જાંબુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code