1. Home
  2. Tag "health"

ચોમાસામાં તમારા ફળોમાં રાસબેરીને કરીલો સામેલ, આરોગ્ય બનશે તંદુરસ્ત થશે અનેક ફાયદા

ચોમાસું આવતા જ ઘણા ફળો બજારમાં આવવા લાગે છે જાબું નાસપતિ ખજૂરા હોય કે આલુ હોય જો કે ચોમાસામાં ખવાતા આલુબુખારા વિશએ આજે વાત કરીશું જે શરીરમાં હિમોગ્લોબિનની કમી પૂર્ણ કરે છે આ સાથે જ શરીરને ઘણી રીતે ફાયદો પહોચાડે છે આલુમાં એવા પોષક તત્વો મળી આવે છે જે શરીરમાં કેન્સરના કોષોને વધવા દેતા નથી. […]

ચોમાસામાં આદુ હળદર-વાળુ દૂધ પીવાથી શરદી અને ખાસીમાં મળે છે રાહત, શરીરને ભેજવાળી સિઝનમાં મળે છે ગરમાટો

હરદળ વાળું દૂધ શરદીમાં આપે છે રાહત આદુ નાખીને દૂધ પીવાથી ખાસી પણ મટે છે સામાન્ય રીતે આ વાત સૌ કોઈ જાણે છે કે દૂધમાં હરદળ નાખીને જો પીવામાં આવે તો ઘણા ફાયદા થાય છે તેજ રીતે હરદળ વાળા દૂધમાં આદુને છીણીને તેનો રસ જો એડ કરવામાં આવે તો આ ફાયદા બમણા થી જાય છે […]

શા માટે ડોક્ટર્સ દહીં ખાવાની સલાહ આપે છે,જાણો દહીંમાં રહેલા સ્વાસ્થ્ય લક્ષી ગુણો વિશે

સામાન્ય રીતે જ્યારે ડાયેરિયા થતા હોય કે પાટન શક્તિ બનળી પડી હોય ત્યારે ડોક્ટર્સ દરેક લોકોને દહીં ખાવાની સલાહ ાપતા હોય છે દહીને આરોગ્યનો ખજાનો પણ કહે છે,દહીમાં થી ભરપુર પ્રોટિન મળી રહે છે તો ચાલો જાણીએ દહીમાં રહેલા ગુણઘર્મો વિશે. ખાસ કરીને દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન,લેક્ટોજ, આયરન, ફાસ્ફોરસ, વિટામિન  B6 અને વિટામિન B12 વગેરે […]

ચોમાસામાં કાચા સલાડને બદલે આ શાકભાજીનું બાફીને કરો સેવન, આરોગ્યને થશે થશે આટલા ફાયદાઓ

બાફેલા શાકભાજી ખાવાના ફાયદાઓ વિટામિન્સ અને પોષક તત્વો જળવાઈ રહે છે શાકભાજી ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે તે વાત તો આપણે જાણીએ છીએ, પરંતુ જો આજ શાકભાજીને બાફીને ખાઈએ તો તેનાૈ ફાયદાઓ બેગણા થઈ જાય છે, શાકભાજી બાફીને ખાવાથી તેનામાં રહેલા પોષકતત્વો જળવાઈ રહે છે જે શરીરને તંદુરસ્ત રાખે છે.ખાસ કરીને ચોમાસાની સિઝનમાં કાચુ […]

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા સવારે જાગીને ખાલી પેટે આટલા પીણાની પાડીદો ટેવ

દરરોજ સવારે જાગીને મોટા ભાગના લોકો ચા પીવાની આગત રાખે છે પરંતુ ખાલી પેટે પીવાતી ચા તમને એસિટિડી કરી શકે છે ા સહીત અનેક સમસ્યા નોતરી શકે છે જો તમે સ્વસ્થય રહેવા ઈચ્છા હોવ તો દરરોજ ખાલી પેટે તમારે જ્યુસ, નારિયેળ  પાણી લેમન ટી, લીબું પાણી વગેરે પીવાની આદત રાખવી જોઈએ અને તેના 1 કલાક […]

ભાક તે શાકભાજીને બીજી ત્રીજી વખત ગરમ કરીને ખાવાથી હેલ્થ પર પડે છે ખરાબ અસર

પાલક અને ભાતને બીજી વખત ગરમ કરીને ન ખાવા જોઈએ બટાકા પણ ફરી ગરમ કરવાથી હેલ્થ બગાડે છે ઘણા લોકોને એક વાર બનાવેલું ભોજન બીજી વખત ગરમ કરીને ખાવાની આદત હોય છે,સામાન્ય રીતે દરેક ગૃહિણીઓની માનસિકતા એવી હોય છે કે વાસી ભોજન જો ગરમ કરીને ખાઈશું તો નુકશાન નહી થાય છે કે કેટલીક ખઆદ્ય વસ્તુઓ […]

જો તમારે સ્વસ્થ રહેવું હોય તો કેટલીક બે વસ્તુઓને સાથે ખાવાથી રહેવું જોઈએ દૂર, જાણો કઈ વસ્તુ સાથે શું ન ખાવું

  સામાન્ય રીતે આપણે આડેઘડ ખાવાનું ખાઈ લેતા હોઈએ છીએ ક્યારેક ડિનર કે લંચની સાથે સાથે ફળો ખાતા હોયઈ છે તો ક્યારેક ખોરાકની સાથએ જ દૂધ પણ પી લેતા હોઈએ છીએ એટલું જ નહી ક્યારેક આપણે મીઠા ફળો સાથે ખાટ્ટા ફળોનું પણ સેવન કરીએ છીએ જો કે આ તમામ સહીતની કેટલીક વસ્તુઓ આપણા શરીરને સીઘી […]

તમારા ખોરાકમાં સામેલ કરો છોતરા વાળી અળદની દાળ, અનેક ગુણોથી છે ભરપુર જાણો તેને ખાવાના ફાયદાઓ

  આમ તો દાળ કઢોળ અનેક ગુણોથી ભરપુર છે, ડોક્ટર્સથી લઈને વડિલો ખોરાકમાં મોટે ભાગે દાળ કઠોળ ખાવાની સલાહ આપે છે,જે આપણાને હેલ્ધી પણ રાખે છે જે રીતે આખા અળદ ખાવાથી અનેક લાભ થાય છે તેજ રીતે છોતરા વાળી અળદની દાળનો ખોરાકમાં સામેલ કરવાથી અનેક લાભ થાય છે તો ચાલો જાણીએ છોતરાવાળી અળદની દાળમાં રહેલા […]

વરસાદની ઋતુમાં તમારા ખોરાકમાંથી આટલી વસ્તુ કરીદો દૂર, નહી તો આરોગ્ય પર પડશે ખરાબ અસર

વરસાદમાં જંકફૂડ ખાવાનું ટાળો તળેલો પ્રદાર્થ અને વાસી ખોરાક અવોઈડ કરો હવે ચોમાસાની સિઝન શરુ થવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ઘમા રાજ્યોમાં વરસાદે એન્ટ્રી કરી લીધી છે ત્યારે ખાસ કરીને આ સિઝન બીમારી લઈને આવે છે મચ્છરથી થતા રોગો અને ખાસ કરીને ફૂડને કારણે થતા રોગો ચોમાસામાં વધુ થાય છે એટલે સોમાસામાં આપણે […]

મખાણા માત્ર ખાવામાં ટેસ્ટી જ નહી તેમાં અનેક ગુણો પણ સમાયેલા હોય છે

મખાના આરોગ્ય માટે ફાયદા કારક અનેક બીમારીમાં મખાનાનું સેવન આપે છે રાહત આપણ દિવસ દરમિયાન અનેક પ્રકારનો નાસ્તો ખાતા હોઈએ છીએ, ખાસ કરીને જ્યારે જમ્યા બાદ પણ થોડી ભૂખ હોય એટલે મમચા કે ચેવડો આરોગતા હોઈએ છીએ,જેમાં ઘણા લોકોને મખાના ખાવાની પણ આદત હોય છે, આ મખાણા સફેદ કલરના હોય છે દેખાવમાં ઘાણી જેવા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code