તુવેરની દાળ હેલ્થ માટે જે રીતે ગુણકારી છે તેજ રીતે કેટલીક બીમારી ધરાવતા લોકો માટે હાનિકારક
તુવેરની દાળ પોષ્ટિક આહારમાં ગણાય છે, તેમાં અનેક વિટામીન્સ, મિનરલ હોય છે જો કે કેટલીક બીમારીઓ ઘરાવતા વ્યક્તિ જો તુવેરની દાળ ખાય તો તેને નુકશાન થાય છે, આમ તો ઘણા લોકોના ઘધરે રાત્રે તુવેરની દાળ બનાવાતી નથી કારણ કે વાયડી પડે છે એટલે કે ગેસ થાય છે એમ કહેવામાં આવે છે,તો ચાલો જાણીએ કયા લોકો […]


