શિયાળામાં આ ત્રણ વસ્તુઓનાં મિશ્રણ નું કરો સેવન .પેટની સમસ્યાનું થશે નિવારણ
આમળા,હરડે અને બહેડાના મિશ્રણથી ત્રિફળાનું ચૂર્ણ બને છે ત્રિફળાનું ચૂર્મ પેટની સમસ્યામાં રાહત આપે છે. સામાન્ય રીતે આપણે સૌ કોઈએ ત્રિફળા નામની આયુર્વેદિક વસ્તુનું નામ સાંભળ્યું જ હશે જે શરીર માટે ગુણકારી માનવામાં આવે છે જેના સેવનથી અનેર રોગ નાશ પામે છે, ત્રિફળાનું સેવન કરવાથી જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા કારગર અને ગુણકારી માનવામાં આવે […]


